મનપાની 'કમાલ': સુરતમાં એક એવો બ્રિજ જેનો બીજો છેડો 3 વર્ષથી લટકતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-10 14:33:50
  • Views : 564
  • Modified Date : 2019-09-10 14:33:50

ઓધોગિક શહેર સુરતને બ્રિજ સિટી નામથી પણ ઓળખવામાં આવે છે. 1995 બાદ સુરત શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગર પાલિકાએ 125 નાના-મોટા બ્રિજ બનાવ્યા છે. તાપી નદીની બન્ને કાંઠે વસેલા સુરત શહેરને જોડવા અત્યાર સુધી 18 બ્રિજ બનાવવામાં આવ્યાં છે. પરંતુ 19મો બ્રિજ સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુઃખાવો સાબિત થયો છે.

Download Our B K News Today App



Related News