હરિયાણાના રોહતકમાં મોટી દુર્ઘટના : રોહતકની એકતા કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 10:34:15
  • Views : 253
  • Modified Date : 2022-10-12 10:34:15

    હરિયાણાના રોહતકની એકતા કોલોનીમાં વહેલી સવારે હડકંપ મચી ગયો હતો. એકતા કોલોનીમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં પતિ-પત્ની અને તેમના 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શિવાજી કોલોની પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શમશેર સિંહના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News