મુખ્યમંત્રીઓ સાથે ૧૧મીએ ફરીવાર બેઠક કરવા મોદીનો નિર્ણય દેશમાં લોકડાઉન વધશે મોદીએ સર્વપક્ષીય બેઠકમાં આપેલો સંકેત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-04-09 11:45:42
- Views : 723
- Modified Date : 2020-04-09 11:45:42
દેશમાં કોરોના સંકટ પર ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળોને દેશમાં લોકડાઉનને વધારવા માટેના સાફ સંકેત આપ્યા હતા. મોદીએ બે વાત ખુબ જ સ્પષ્ટપણે કહી હતી. પહેલી બાબત એ હતી કે, એક સાથે એક જ ઝટકામાં
લોકડાઉનને ખતમ કરી શકાય નહીં. બીજી બાબત એ છે કે, કોરોનાથી પહેલા અને કોરોના બાદની લાઇફ એક જેવી રહેનાર નથી. મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે, તેઓ ૧૧મી એપ્રિલના દિવસે ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. ૧૪મી એપ્રિલના દિવસે લોકડાઉનની અવધિ ખતમ
થનાર છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા ૫૦૦૦થી ઉપર પહોંચી ચુકી છે. મોતનો આંકડો ૧૫૦થી ઉપર પહોંચી ચુક્યો છે. વડાપ્રધાનની બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ભાગ લીધો હતો. મોદીએ આ બેઠકમાં સરકાર દ્વારા કોરોના સંકટને હાથ ધરવા માટે લેવામાં આવી રહેલા પગલાઓની માહિતી આપી હતી. સાથે સાથે નેતાઓના અભિપ્રાય પણ માંગ્યા હતા.
અલબત્ત કેટલાક નેતાઓએ આંશિકરીતે લોકડાઉન હટાવવાની માંગ પણ કરી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે
લોકડાઉનની અવધિને
વધારવાની અપીલ કરી છે. એમ માનવામાં આવે છે કે, મોદી દેશના જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક અન્ય બેઠક યોજ્યા બાદ જ
લોકડાઉનના સંદર્ભમાં કોઇ નિર્ણય કરશે. સર્વપક્ષીય બેઠકમાં સામેલ રહેલા એલજેપીના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતુંકે, બેઠકમાં દરેકે લોકડાઉનને લઇને સૂચન કર્યા હતા. તેમણે કહ્યું હતુંકે, કેટલાકે આંશિકરીતે લોકડાઉનને દૂર કરવાની માંગ કરી હતી જ્યારે કેટલાકે આને યથાવતરીતે જારી રાખવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમની પાસે હજુ સુધી આટલી જ માહિતી આપી છે. લોકડાઉનને હટાવવાની બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. અમે પણ પાર્ટી તરફથી લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ સાવચેતીના પગલાની અપીલ કરી ચુક્યા છે. લાંબા સમય સુધી સરહદોને સીલ રાખવાની વાત પણ કરવામાં આવી છે.
આંતરરાજ્ય અને જિલ્લાઓની સરહદોને બંધ રાખવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે. મોદીએ અમને કહ્યું હતું કે, કોરોના બાદની લાઇફ પહેલા જેવી રહેનાર નથી. તેમ જણાવીને બીજેડી નેતા પિનાકિન મિશ્રાએ કહ્યું હતું કે, ૧૪મી એપ્રિલના દિવસે એક સાથે લોકડાઉન સમાપ્ત કરવામાં આવશે નહીં.
લોકડાઉન દૂર કરવાને લઇને રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવશે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, મોદીની આ બેઠકમાં ટીએમસી ભાગ લેશે નહીં પરંતુ પાર્ટીના નેતા સુદીપ બંદોપાધ્યાય પણ ભાગ લેવા પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ટીએમસીના નેતા મમતા બેનર્જી, ડીએમકેના પ્રમુખ સ્ટાલિન સહિત અનેક નેતાઓએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાત કરી હતી. વડાપ્રધાનની બેઠકમાં શિવસેનાના સંજય રાવત, એનસીપીના શરદ પવાર, સપાના રામગોપાલ યાદવ, શિરોમણી અકાળી દળથી સુખબીરસિંહ બાદલ, બસપથી સતિષચંદ્ર મિશ્રા, વાયએસઆર કોંગ્રેસમાંથી વિજય સાંઇ રેડ્ડી, જેડીયુમાંથી રાજીવ રંજન સિંહ ઉપÂસ્થત રહ્યા હતા. વડાપ્રધાને એક પછી એક વાતચીતનો દોર જારી રાખ્યો છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પહેલા પણ વાતચીત થઇ ચુકી છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 134
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 94
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 99
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 78
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 88
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 100
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 84
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 91
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 91
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 73
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 75
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 90
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 93
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 88
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 95
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 95
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 117
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 147
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 126
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 92
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 95
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 68
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 82
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 75
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 76
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 65
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 69
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 95
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 61
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 98
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 546
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 186
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 82
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 139
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 85



