આવા દે...! ગુજરાત ટાઇટન્સની આઈપીએલમાં સતત બીજી જીત, દિલ્હીને 14 રને હરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:08:44
  • Views : 278
  • Modified Date : 2022-04-03 11:08:44

ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત

દિલ્હીને 14 રનથી હરાવ્યું

લૉકી ફર્ગ્યૂસને 4 વિકેટ ઝડપી

IPL 2022ના 10માં મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવી દીધું છે. 172 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની ટીમ 9 વિકેટ પર 157 રન જ બનાવી શકી.

 

મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા શુભમન ગિલની અડધી સેન્ચુરીના દમ પર 6 વિકેટ પર 171 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હીની શરૂઆત ખરાબ રહી, પરંતુ પંત જ્યારે મેદાન પર હતા ત્યારે ટીમ જીત તરફ વધતી દેખાઇ રહી હતી. ત્યારે એક ખરાબ શૉટ રમીને પોતાની વિકેટ ગુમાવી બેઠા અને ટીમ જીતથી 14 રન દૂર રહી ગઈ. તેણે 9 વિકેટ પર 159 રન બનાવ્યા.

Download Our B K News Today App



Related News