ભારત અને ચીન ત્રણ દિવસ સુધી દરરોજ 30% સૈનિકોને પરત બોલાવશે, પેંગોન્ગથી ત્રણ તબક્કામાં થશે સેનાની વાપસી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 16:20:03
  • Views : 347
  • Modified Date : 2020-11-11 16:20:03

             ગલવાન ઘાટીમાં 15 જૂને સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ બંને દેશોએ પોતાના હજારો જવાનો આમને- સામને તૈનાત કરી દીધા હતા. LAC પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલ તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે સંમતિ થઈ છે. બંને દેશ પૂર્વી લદાખના પેંગોન્ગ તળાવ વિસ્તારમાથી સેનાને હટાવવા બાબતે રાજી થઈ ગયા છે. સમજૂતી પ્રમાણે બંને દેશોના સૈનિકો આ વર્ષે એપ્રિલ-મે માં તૈનાત કરાયેલ જગ્યા પર પરત ફરશે.1. સૂત્રો મુજબ, એક સપ્તાહ સુધી ચાલેલી વાતચીત બાદ નક્કી થયું કે આ મુવમેંટ ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવી. તેના પ્રમાણે, પ્રથમ તબક્કામાં ટેન્કો, બખ્તરબંધ વાહનો અને સૈનિકોને સરહદથી એક નક્કી કરાયેલ જગ્યા પર પરત લઈ જવામાં આવશે. વાતચીતમા થયેલી સમજૂતી મુજબ, ટેન્ક અને સૈનિકોને કે દિવસમાં હટાવવામાં આવશે.2. બીજા તબક્કામાં પેંગોન્ગ પેંગોન્ગ લેકના નોર્દર્ન બેન્કની પાસે થી દાનને પક્ષે ત્રણ દિવસ સુધી દરરોજ લગભગ 30% સૈનિકોને પરત બોલાવવાના હતા. આ પછી ભારતીય સૈનિકો પોતાના એડમિનિસ્ટ્રેટિવ ધનસિંહ થાપા પોસ્ટની નજીક આવી જશે. જ્યારે, ચીને પિલ્લર 8ની પોતાની પહેલાવાળી સ્થિતિમાં પરત ફરવા માટે સંમત થયું હતું.3. ત્રીજા અને અંતિમ તબક્કામાં, બંને પક્ષોએ પેંગોન્ગ તળાવ વિસ્તારના દક્ષિણ કાંઠાની બાજુએ ચુશુલ અને રેજાંગ લાની આસપાસ ઊંચાઈવાળા વિસ્તારમાં પોતાની તૈનાતીવાળી જગ્યા ખાલી કરવાની હતી.

Download Our B K News Today App



Related News