કર્ણાટકમાં પંદર પેટા ચૂંટણીઓમાં જેડીએસ એકલા હાથે ચૂંટણી લડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 14:03:38
  • Views : 440
  • Modified Date : 2019-09-23 14:03:38

કર્ણાટકમાં વિધાનસભાની પેટાચૂટણીની જાહેરાત બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં સંકટનાં વાદળો મંડાઇ રહ્યાં છે. રાજયમાં જેડીએસે ૧૫ સીટ પર એકલા હાથે ચૂંટણી લડવાની કનિદૈ લાકિઅ જાહેરાત કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે રાજયમાં પેટાચૂંટણી ૧૭માંથી ૧૫ બેઠકો પર યોજાઇ રહી છે. આ સીટો પરના ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા હતા. કર્ણાટકમાં કનિદૈ લાકિઅ વિધાનસભાની અકિલા ૧૫ સીટો પર ૨૧ ઓકટોબરે પેટા ચૂંટણી યોજાશે અને ૨૪ ઓકટોબરે પરિણામ જાહેર થશે. રાજયમાં હાલમાં બીજેપીની સરકાર છે. આ કનિદૈ લાકિઅ પહેલાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર હતી. ચૂંટણીની જાહેરાત બાદ ગેરલાયક અકીલા ઠરાવાયેલા ધારાસભ્યોનું કહેવું છે કે અમે સોમવારે ચૂંટણી  કનિદૈ લાકિઅ પ્રક્રિયા પર રોક લગાવવાની માગણી કરીશું. આ ધારાસભ્યોનું કહેવું છે કે આ સબંધિત મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે, એથી તેઓ એના આધારે પેટાચૂંટણી કનિદૈ લાકિઅ પર રોક લગાવવાની માગણી કરશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં વિશ્વાસના મત  દરમ્યાન કોંગ્રેસ-જેડીએસના ૧૭ ધારાસભ્યોની ગેરહાજરી અને રાજીનામા કનિદૈ લાકિઅ બાદ જુલાઇમાં એચ.ડી. કુમાર સ્વામીની સરકાર પડી ભાંગી હતી, ત્યારબાદ બીજેપીના યેદુયરપ્પાએ સરકાર બનાવી હતી.

Download Our B K News Today App



Related News