આ વર્ષે ગૂગલ પર બોલિવૂડમાં સૌથી વધુ સર્ચ થઇ કનિકા કપૂર, સૌથી વધુ ચર્ચામાં રહેનારી કંગના રનૌત 10મા નંબર પર રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 14:57:07
  • Views : 416
  • Modified Date : 2020-12-11 14:57:07

    ગૂગલ 2020માં ઇન્ડિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી પર્સોનાલિટીઝનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ટોપ 10 લિસ્ટમાં બોલિવૂડના 5 લોકોએ સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ ચર્ચામાં રહેતી કંગના રનૌત આ લિસ્ટમાં 10મા નંબર પર છે. જ્યારે કનિકા કપૂર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી છે. તે ત્રીજા સ્થાન પર છે. 

1.જો બાઈડેન (અમેરિકાના રાષ્ટ્રપતિ)

  1. 2.અર્નબ ગોસ્વામી (જર્નલિસ્ટ)
  2. 3.કનિકા કપૂર
  3. 4.કિમ જોંગ ઉન (ઉત્તર કોરિયાના તાનાશાહ)
  4. 5.અમિતાભ બચ્ચન
  5. 6.રાશિદ ખાન (અફઘાન ક્રિકેટર)
  6. 7.રિયા ચક્રવર્તી
  7. 8.કમલા હેરિસ (અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ)
  8. 9.અંકિતા લોખંડે
  9. 10.કંગના રનૌત
  10.     જ્યારે પહેલા નંબર પર અમેરિકાના નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બીજા સ્થાન પર જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામી છે.

​​​​​​​

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139