કંગના રનૌતે અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે નવું વર્ષ ઉજવ્યું, 'ધાકડ' ફિલ્મની ટીમ સાથેના ફોટોઝ શેર કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 12:08:32
  • Views : 381
  • Modified Date : 2021-01-02 12:08:32

    કંગના રનૌત તેના હોમટાઉન મનાલીથી મુંબઈ પરત ફરી છે. નવા વર્ષની ઉજવણી તેણે 'ધાકડ' ફિલ્મની ટીમ સાથે તેના ઘરે કરી હતી. વર્ષના પહેલ દિવસે કંગનાએ બ્રન્ચ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી જેમાં કંગનાની બહેન, ફિલ્મના ડિરેક્ટર રજનીશ ઘાઈ, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિઅલ સહિત ફિલ્મની ટીમના લોકો હાજર હતા. કંગનાએ આ ઉજવણીના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138