IPL FINAL : મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો વચ્ચે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ્સની ટક્કર, સાંજે 6.30થી ક્લોઝિંગ સેરેમની શરૂ થશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-29 11:11:34
- Views : 305
- Modified Date : 2022-05-29 11:11:34
IPL FINAL : મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો વચ્ચે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ્સની ટક્કર, સાંજે 6.30થી ક્લોઝિંગ સેરેમની શરૂ થશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે. પહેલીવાર જ IPL રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી લોકોમાં મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં 1.32 લાખ ક્રિકેટ ફેન્સ વચ્ચે ફાઈનલ મેચની શરૂઆત પહેલાં સાંજે 6.30 વાગ્યાથી IPL 2022 ક્લોઝિંગ સેરેમની યોજાશે. એમા રંગારંગ કાર્યક્રમમાં જાણીતા સિંગર્સ તથા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. 1 કલાક સુધી ચાલનારા આ શો બાદ 7.30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટોસ ઊછળશે.
31 પાર્કિંગ પ્લોટમાં 27000થી વધુ વાહનની જગ્યા
મોદી સ્ટેડિયમ
ખાતે આઇપીએલની ફાઈનલ મેચ યોજાવાની હોવાને પગલે જે પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાના છે તેમના માટે 31 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોએ નિયત કરેલા
પાર્કિંગ સ્થળ પર પોતાના વાહન પાર્ક
કરવાના રહેશે. કુલ 31 જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ટૂ-વ્હીલર માટે 8 પાર્કિગ
પ્લોટ, ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ
પ્લોટ બનાવવામાં આવ્યા છે, જેમાં 12000 ટૂ-વ્હીલર
અને 15000 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. મેચ જોવા આવનારી દરેક વ્યક્તિએ ફરજિયાતપણે
પોતાનું વાહન Show my
park એપ પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું
રહેશે.
ફાઈનલ મેચ માટે BRTSની સુવિધા
રવિવારના રોજ સ્ટેડિયમ સુધી પહોંચવા BRTSની 71 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી
વિસત સર્કલ સુધી 7 બસ અને નેહરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસ મૂકવામાં
આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમથી વિવિધ રૂટ માટે 48 બસ મૂકવામાં આવી છે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ
ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ
સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ATMS દ્વારા 116 બસ દોડાવાશે
અમદાવાદમાં IPLની
ફાઈનલ મેચને પગલે આજે ATMS દ્વારા
હયાત 10 રૂટ પર બપોરના 3 વાગ્યાથી
54 બસ દોડાવાશે
તથા વધુ 4 સ્પેશિયલ રૂટ પર 12 બસ
દોડાવાશે. આવી જ રીતે રાત્રે પાછા
જવા માટે રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા
સુધીમાં 5 નાઈટ રૂટ પર 50 બસ દોડાવવામાં આવશે. આમ, કુલ 19 રૂટ પર 116 બસ દોડાવવામાં આવશે.
જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ બંધ રહેશે
મોદી સ્ટેડિયમમાં
IPLની મેચ રમાવાની હોવાને પગલે શહેર પોલીસ કમિશનર
દ્વારા વાહનોની અવર-જવર માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું
છે. એવામાં આજે બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા
સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો
બંધ રહેશે. વાહનચાલકો એને બદલે
તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓ.એન.જી.સી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ
ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તાથી અવરજવર કરી શકશે. આવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર
રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ
તરફ અવર-જવર કરી શકશે. જોકે ક્રિકેટ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં
રહેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ
તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો માટે આ જાહેરનામું
લાગું પડશે નહીં.
IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે
2018માં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું
IPLમાં લગભગ 4
વર્ષના અંતરાળ પછી ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થઈ રહ્યું છે. એવામાં ગુજરાત અને રાજસ્થાનની મેચ શરૂ થવાની 50 મિનિટ પહેલાં આ
કાર્યક્રમ યોજાશે.
ત્યાર પછી મેચ 8
વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટ દરમિયાન BCCI ખૂબ જ અનોખી રીતે ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે.
કોરોના મહામારીને કારણે
છેલ્લાં ચાર વર્ષથી IPL
સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું,
પરંતુ આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં છેલ્લી IPL
ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 61
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 88
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 151
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 140
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 117
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73



