વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની જીત નિશ્ચિત : સુરતીલાલાઓનો વિશ્વાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-19 14:31:38
  • Views : 93
  • Modified Date : 2023-11-19 14:31:38

 સુરતીઓમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ અનેરો ઉત્સસાહ જોવા મળી રહ્યો છે. ભારત સતત 9 મેચ જીત્યું છે અને આખરી ફાઇનલ મેચમાં પણ ભારતનો દબદબો રહેવાની આશા છે. સુરતીઓ મેચ સાથે ભારતના વિજયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.આમતો સૌથી વધુ વિશ્વકપ જીતવાનો રેકોડ ઓસ્ટ્રેલિયાને નામ છે પણ ભારતનું ચાલુ વર્ષે વર્લ્ડકપ 2023 નું પર્ફોમન્સ ખુબ જ જબરદસ્ત છે. ભારત અગાઉની તમામ 9 મેચ ખુબજ મજબૂત ટીમવર્ક અને તમામ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે જીત્યું છે. આજે ખરાખરીનો જંગ છે. ભારતની જીત માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. સુરતીઓ ખુબજ ઉત્સાહિત છે.

Download Our B K News Today App



Related News