હેરાફેરી 3'માંઅક્ષય કુમારને રિપ્લેસ કરશે કાર્તિક આર્યન ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:08:52
  • Views : 579
  • Modified Date : 2019-10-23 13:08:52

કાર્તિક આર્યને  બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. તે મનોરંજનની દુનિયાનો સોથી ડિમાંડિંગ એકટર્સમ ાંનો એક થઇ ગયો છે. નોન ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ  ન હોવા છતાં પણ કાર્તિક ડાયરેકટર્સ અને પ્રોડયુસર્સની પ્રથમ પસંદગી બની રહ્યો છે. હવે એવુ ંલાગે છે કે, તે હિટ ફિલ્મોની સિકવલ્સ માટે પણ બેસ્ટ ઓપ્શન બની ગયો છે. યુવતીઓ અને બાળકોનો ફેવરિટ થઇ ગયેલા કાર્તિકે પહેલા 'ભૂલ ભુલૈયા ટુ' સાઇન કરી છે,જેના પહેલા ભાગમાં અક્ષય કુમારે કામ કર્યુ ંહતું. હવે એવા સમાચાર છે કે, 'હેરા ફેરી ૩'માં પણ કાર્તિક કામ કરશે. 'હેરાફેરી'માં જે પાત્ર અક્ષય કુમારે ભજવ્યુ ંહતું તે હવે ત્રીજા હિસ્સામાં કાર્તિકને ફાળવવામાં આવે તેવી ચર્ચા છે. પરંતુ પરેશ રાવળ અને સુનીલ શેટ્ટીતો પોત-પોતાના પાત્રોમાં જ જોવા મળશે. કાર્તિક હવે 'પતિ, પત્ની ઔર વો'માં અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121