સલમાન ખાનના નિકટના મિત્ર મહેશ માંજરેકર વિરુદ્ધ FIR, એક વ્યક્તિને થપ્પડ મારવાનો અને ગાળો આપવાનો આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 15:31:06
  • Views : 376
  • Modified Date : 2021-01-17 15:31:06

    મહેશ માંજરેકર બોલિવૂડના દિગ્ગજ એક્ટર્સમાં સામેલ છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ, રાઈટિંગ, ડિરેક્શનથી લઈ પ્રોડક્શન સહિતના કામ કર્યા છે. એક્ટર તરીકે તેમણે મોટાભાગે નેગેટિવ રોલ કર્યો છે. સૌ પહેલાં દૂરદર્શનના મરાઠી શો 'ક્ષિતિજ'માં તેમણે કામ કર્યું હતું. આ શોમાં મહેશ માંજરેકર રક્તપિત્તીથી પીડાતા દર્દીની ભૂમિકા ભજવી હતી.માંજરેકરે 'વાસ્તવઃ ધ રિયાલિટી', 'કાંટે, 'રન', 'સ્લમડૉગ મિલિયોનર', 'વોન્ટેડ', 'દબંગ', 'રેડી', 'જય હો', 'ટોટલ ધમાલ', 'સાહો' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ડિરેક્ટર તરીકે 'વાસ્તવઃ ધ રિયાલિટી', 'કુરુક્ષેત્ર', 'હથિયાર', 'પિતા' 'વિરુદ્ધઃ ફેમિલી કમ્સ ફર્સ્ટ' સહિતની ફિલ્મ ડિરેક્ટ કરી છે. હાલમાં તે સલમાન ખાન તથા આયુષ શર્માની 'ધ અંતિમઃ ફાઈનલ ટ્રુથ' ડિરેક્ટ કરે છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140