દિશા પટાણી પણ હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 11:01:06
  • Views : 48
  • Modified Date : 2025-06-01 11:01:06

- મશહૂર દિગ્દર્શક કેવિન સ્પેસીની ફિલ્મ હોલીગાર્ડસથી હોલીવૂડમાં કારકિર્દી શરૂ કરશે

મુંબઇ : દિશા પટાણી પણ હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. અભિનેત્રી ઓસ્કાર વિજેતા દિગ્દર્શક કેવિન સ્પેસીની ફિલ્મ હોલીવગાર્ડસથી હોલીવૂડમાં ડેબ્યુ કરશે.દિશાએ જાન્યુઆરીમાં  ડુરૈંગોમાં શૂટિંગમાં કર્યુ હોવાનું સૂત્રે જણાવ્યું હતું.સૂત્રે વધુમાં કહ્યું હતું કે તેના દ્રશ્યો શાનદાર છે અને તેના ચાહકો માટે મોટી સરપ્રાઇઝ  સમાન હશે.અભિનેત્રી આ ફિલ્મમાં ગોલ્ફ લુંડગ્રેન, ટાયરેસ ગિબ્સન અને બ્રિયાના હિલ્ડેબ્રાન્ડ સાથે જોવા મળશે. આ એક સુપરનેચરલ એકશન-થ્રિલર ફિલ્મ હશે જેનું શૂટિંગ મેક્સિકોમાં કરવામાં આવ્યંર છે. ડાયરેકટર કેવિન સ્પેસી ૨૦ વરસ પછી આ ફિલ્મના દિગ્દર્શક તરીકે પાછો ફરી રહ્યો છે. હોલીગાર્ડસ ફિલ્મ એક સુપરનેચરલ એકશન-થ્રિલર ફિલ્મ છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119