દીપક કલાલે દાવો કર્યો, રાખીનાં પેટમા છે મારૂ બાળક, 7 મહિનામાં ભાંડો ફૂટશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 17:57:29
  • Views : 613
  • Modified Date : 2019-09-01 17:57:29

રાખી સાવંત ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે.રાખી સાવંત ચોરી છુપીથી વેડિંગથી ખુબ ચર્ચામાં આવી હતી અને હવે એક બીજી મોટી વાતને લઈ ચર્ચામાં છે.જાણીતી ડ્રામા ક્વિન રાખી સાવંત તેની સીક્રેટ વેડિંગ બાદથી જ ચર્ચામાં ચે. આ કારણ છે જ્યારે રાખી સાવંતનાં લગ્ન થયા ત્યારથી રાખી અને દીપક કલાલ સતત નિવેદન આપીને ચર્ચામાં રહે છે. ક્યારેક રાખી દીપક કલાલને ફટાકર લગાવતી તો ક્યારેક તેને ખરી ખોટી સંભળાવતી નજર આવે છેઆ વખતે તો હદ જ થઇ ગઇ. દીપક કલાલે રાખી સાવંતને લઇને મોટો દાવો ક્રયો છે. જે સાંભળીને લોકો ચોકી જશે. દિપક કલાલે કહ્યું કે રાખી સાવંત તેની સંતાનની મા બનવાની છે. દિપકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ અપલોડ કરી છે.આ પોસ્ટમાં રાખીના પ્રેગનેન્ટ હોવાનો દાવો કરીને લખ્યું છે કે, રાખી મારૂ બાળક તારા પેટમાં છે. તે તેના પપ્પાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે. દિપકે આગળ લખ્યું છે કે, 7 મહિલા અંદર જ સિંહનુ બાળક બહાર આવશે.દિપકે લખ્યું છે કે, તને શરમ આવવી જોઈએ કે તું આ રીતે ગીતનું પ્રમોશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાખી સાવંતના લગ્નની ખબરો સામે આવી છે ત્યારથી જ દિપક કલાલ રાખીને લઈ વિવાદીત બયાનો આપી રહ્યો છે.

.

Download Our B K News Today App



Related News