દેશના વીર સપુત લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસે કાંકરિયા ખાતે શ્રદ્ધાંજલિ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-02 16:03:24
  • Views : 466
  • Modified Date : 2019-10-02 16:03:24

આજે મહાત્મા ગાંધી સાથે ભારતના વીર સપુત લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ કાંકરિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી જ્યોર્જ ડાયસની આગેવાનીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાસ્ત્રીજીએ ‘જય જવાન, જય કિસાન’નું સુત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News