સતત 34માં દિવસે સારવાર કરાવી રહેલા દર્દીઓના વધવા પર બ્રેક વાગી, એક્ટિવ કેસમાં 2 લાખનો ઘટાડો.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-31 12:37:58
- Views : 418
- Modified Date : 2020-12-31 12:37:58
આજે વર્ષનો છેલ્લો દિવસ છે. 2020ને આશા સાથે ગુડબાય કરવાનું છે કે ઝડપથી સદીની સૌથી મોટી મહામારીથી પણ મુક્તિ મળશે. આંકડા પણ આ આશામાં વધારો કરી રહ્યાં છે સૌથી મહત્વનું છે કે એક્ટિવ કેસ, એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાં 27 નવેમ્બરથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ 34 દિવસમાં 1.98 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. હવે તે 2.55 લાખ થઈ ગયા છે, એટલે કે દરરોજ સરેરાશ 5 હજાર 825 કેસ ઘટ્યાં. 17 સપ્ટેમ્બરે આ 10.17 લાખની પીક પર હતા.
દિલ્હીમાં નવા વર્ષ અંગે કોરોના ગાઈડલાઈન્સ તૂટવાની આશંકાને ધ્યાનમાં રાખતાં બે દિવસનો નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. આ દરમિયાન સાર્વજનિક સ્થળો પર પાંચથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે. નવા વર્ષની કોઈ ઉજવણી નહીં કરવામાં આવે. આ પ્રતિબંધ આજે રાતે 11 વાગ્યાથી 1લી જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી અને 1લી જાન્યુઆરીની રાતે 11 વાગ્યાથી 2 જાન્યુઆરીની સવાર 6 વાગ્યા સુધી લાગુ રહેશે. તો આ તરફ નવા વર્ષની ઉજવણી કરવા માટે 45 લાખ લોકો પહોંચી ચૂક્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 21 હજાર 944 કેસ નોંધાયા અને 26 હજાર 406 દર્દી સાજા થઈ ગયા. 299 સંક્રમિતોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4776નો ઘટાડો થયો. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 98.59 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.48 લાખ લોકો આ મહામારીને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.
- AIIMS દિલ્હીના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની સ્થિતિ પર બુધવારે પ્રેસ-કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું હતું કે શક્ય છે કે બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરની શરૂઆતમાં જ આવી ગયો હોય. તેમણે કહ્યું હતું કે આ ઝડપથી ફેલાય છે, તેમ છતાં પણ ભારતમાં છેલ્લા ઘણા સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થયો નથી. જોકે તેમણે તેમ છતાં પણ વધુ સતર્કતા રાખવા માટે કહ્યું છે.પંજાબ સરકારે રાજ્યમાં 1લી જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો છે. સૌથી મોટી રાહત હોટલ, રેસ્ટોરાંને આપવામાં આવી છે. હવે ઈનડોરમાં 200 અને આઉટડોરમાં 500 લોકો ભેગા થઈ શકે છે. જોકે 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ પહેલાં જેવા જ રહેશે.
- 5 રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
અહીં મંગળવારે 677 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 940 લોકો સાજા થયા અને 21 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં સંક્રમણના 6.24 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 6.08 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 10 હજાર 523 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 5 હજાર 838 દર્દીની સારવાર ચાલી રહી છે.2. મધ્યપ્રદેશ
અહીં છેલ્લા 24 કલાકમાં 865 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 1060 દર્દી સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 2.40 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.27 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને 3595 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે 9387 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.3. ગુજરાત
અહીં બુધવારે 799 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો. 834 દર્દી સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં સંક્રમણના 2.44 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.30 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4302 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9879ની સારવાર ચાલી રહી છે.4. રાજસ્થાન
અહીં છેલ્લા 24 કલાકમાં 770 કોરોના સંક્રમિતોની ઓળખ થઈ. 1142 દર્દી સાજા થયા. 6 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.07 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2689 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 9 હજાર 835 દર્દીની સારવાર ચાલી રહી છે.5. મહારાષ્ટ્ર
અહીં બુધવારે 3537 લોકો સંક્રમિત થયા. 4913 લોકો સાજા થયા અને 90 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.28 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 18.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે.49 હજાર 463 લોકોનાં મોત થયાં, જ્યારે 53 હજાર 66 દર્દીની સારવાર ચાલી રહી છે.1. દિલ્હી
અહીં મંગળવારે 677 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 940 લોકો સાજા થયા અને 21 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં સંક્રમણના 6.24 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 6.08 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 10 હજાર 523 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 5 હજાર 838 દર્દીની સારવાર ચાલી રહી છે.2. મધ્યપ્રદેશ
અહીં છેલ્લા 24 કલાકમાં 865 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 1060 દર્દી સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 2.40 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.27 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને 3595 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે 9387 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.3. ગુજરાત
અહીં બુધવારે 799 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો. 834 દર્દી સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં સંક્રમણના 2.44 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.30 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4302 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9879ની સારવાર ચાલી રહી છે.4. રાજસ્થાન
અહીં છેલ્લા 24 કલાકમાં 770 કોરોના સંક્રમિતોની ઓળખ થઈ. 1142 દર્દી સાજા થયા. 6 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.07 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2689 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 9 હજાર 835 દર્દીની સારવાર ચાલી રહી છે.5. મહારાષ્ટ્ર
અહીં બુધવારે 3537 લોકો સંક્રમિત થયા. 4913 લોકો સાજા થયા અને 90 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.28 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 18.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે.49 હજાર 463 લોકોનાં મોત થયાં, જ્યારે 53 હજાર 66 દર્દીની સારવાર ચાલી રહી છે.ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે 40-45 લાખ પ્રવાસી આવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે અમે કોરોનાના તમામ પ્રોટોકોલ લાગુ કરી રહ્યા છીએ, જેથી લોકો એના મહત્ત્વ અંગે જાગ્રત થઈ શકે.ઓડિશા સરકારે કોરોના ગાઈડલાઈડન્સ જાહેર કરી છે, જે 1થી 31 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આ દરમિયાન સિનેમા હોલ અને થિયેટર 50% કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી રહેશે. સામાજિક, ધાર્મિક, મનોરંજન, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ 200 લોકો ભેગા થઈ શકશે.કર્ણાટકના બેંગલુરુમાં નવા વર્ષના કારણે 31 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી 1લી જાન્યુારીની સવાર 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 17
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 87
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 79
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 73
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 75
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 73
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 72
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 61
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 61
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 61
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 91
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 81
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 69
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 74
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 79
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 56
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 63
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 65
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 84
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 69



