મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ફડનવીસના સીએમ તરીકે શપથ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-24 11:54:22
- Views : 442
- Modified Date : 2019-11-24 11:54:22
મુંબઈ
મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર રચવાના પ્રયાસ કરી રહી હતી ત્યારે રાતોરાત રાજકીય
ભૂકંપની સ્થતી સર્જાઇ હતી. મહારાષ્ટ્રમાં જારી રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સવારે એકાએક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા. ફડનવીસની સાથે એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા.આની સાથે જ રાજકીય વર્તુળોમાં મહારાષ્ટ્રના ઘટનાક્રમને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. દેવેન્દ્ર ફડનવીસની સરકાર ફરીવાર સત્તારૂપ થયા બાદ એનસીપી અને કોંગ્રેસના ટોચના સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો હતો. મહારાષ્ટ્રની રાજનીતિમાં
આજના દિવસને હમેંશા માટે યાદ રાખવામાં આવનાર છે. કારણ કે ગઇકાલ સુધી એમ માનવામાં આવી રહ્યુ હતુ કે શિવ સેના કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી લેશે. જા કે ભાજપે રાતોરાત જારદાર
રાજકીય ચાલ રમીને તમામની ગણતરીને ઉધી વાળી દીધી હતી. ખાસ કરીને શિવ સેનાની તમામ આશા પર પાણી ફેરવી દીધુ હતુ. મહારાષ્ટ્રમાં ૨૭મી સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી માટે જાહેરનામુ જારી કરવામાં આવ્યુ હતુ.૨૧મી ઓક્ટોબરના દિવસે મતદાન થયુ હતુ. ત્યારબાદ ૨૪મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ-શિવ સેના
ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળી હતી. ત્યારબાદ શિવ સેનાએ જિદ્દી વલણ અપનાવીને ૫૦-૫૦ ફોર્મ્યુલા પર આગળ વધવાની વાત કરી હતી. જેના કારણે સરકારની રચનાને લઇને મડાગાંઠની સ્થતી સર્જાઇ ગઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં શિવસેનાને મનાવવા માટેના પ્રયાસ કર્યા હતા. જા કે શિવ સેનાએ મુખ્યપ્રધાન પદને લઇને જિદ્દી વલણ રાખ્યુ હતુ. સાથે સાથે સરકાર રચવાને લઇને એનસીપી અને કોંગ્રેસ સાથે શિવ સેનાએ વાતચીત શરૂ કરી દીધી હતી. જેના કારણે બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ વધી હતી. આ ગાળામાં શિવ સેનાએ તેમના કેબિનેટ પ્રધાનને મોદી સરકારમાંથી પાછા ખેંચી લીધા હતા. વાતચીતનો દોર સરકાર માટે આગળ વધે તે પહેલા ભાજપે સરકાર બનાવવા ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ફડનવીસે રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ શિવ સેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત સતત જારી રાખી હતી. જા કે ગઇકાલે મોડી રાત્રે જ્યારે એમ લાગી રહ્યુ હતુ કે હવે શિવ સેના-કોંગ્રેસ અને એનસીપી સરકાર બનાવશે ત્યારે જ રાતોરાત ભારતીય જનતા પાર્ટીએ જારદાર રાજકીય દાવ રમીને તમામની ગણતરીને આજે ઉંઘ વાળી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે સવારમાં કહ્યુ હતુ કે કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાએ ત્રણ દિવસમાં વાતચીત કરી લેવાની જરૂર હતી. જા કે તેમની વાતચીત વધારે લાંબી ચાલી હતી. શુક્રવારે રાતોરાત બદલાયેલી રાજકીય સ્થતીની કોઇને માહિતી મળી ન હતી. છેલ્લે સુધી તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ અંધારામાં રહ્યા હતા. સવારે આઠ વાગ્યાની આસપાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ફડનવીસ અને અજિત પવારને ક્રમશ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા હતા. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ ઘટનાક્રમની બાબતોનો અંત આવ્યો હતો.મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને શિવ સેના દ્વારા સરકાર બનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હતા. ગઇકાલ સાંજ સુધી એમ લાગી રહ્યુ હતુ કે શિવ સેના અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી લેશે પરંતુ આ બાબત આજે એકાએક બદલાઇ ગઇ હતી. ગઇકાલે જ મુંબઈના નહેરુ સેન્ટરમાં ત્રણેય
પાર્ટીઓના નેતાઓની બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી જેમાં મુખ્યમંત્રી પદને લઇને મોટાભાગે સહમતિ થઇ ગઈ હતી. બેઠક બાદ બહાર આવીને એનસીપીના વડા શરદ પવારે તો સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તેમને લઇને કોઇ બે મત નથી. ઉદ્ધવ ઠાકરેની લીડરશીપ ઉપર ત્રણેય પાર્ટીઓ સહમત છે. આ ઉપરાંત અન્ય મુદ્દા પર ચર્ચા ચાલી પૂર્ણ થઇ ગઇ હતી.ગઇકાલે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સીએમપી અને સરકારમાં
પાર્ટીઓની ભૂમિકા પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહામંથનમાં ઉદ્ધવ
આભાર - નિહારીકા રવિયા ઠાકરેની પાર્ટીની બેઠકમાં નવી સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ હતી. ગઇકાલે સરકારની રચનાને લઇને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાવત જેવા શિવસેનાના નેતાઓ, અહેમદ પટેલ, મલ્લકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા કોંગ્રેસી નેતાઓ એકત્રિત થયા હતા. એનસીપી તરફથી પ્રફુલ પટેલ, જયંત પાટિલ અને અજીત પવાર સામેલ થયા હતા. ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરે આવી ગયા હતા પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાયુ હતુ. મહારાષ્ટ્રમાં સવાર પડતા જ પહેલા રાજકીય ભૂકંપની સ્થતિ રહી હતી. મહારાષ્ટ્રમાં બહુમતિ માટેનો આંકડો ૧૪૫નો રહેલો છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 71
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 89
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 116
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 67
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 94
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 97
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 81
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 84



