બોબી દેઓલે 'શ્લોક - ધ દેશી શેરલોક'નું શૂટિંગ પૂર્ણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-16 19:43:54
  • Views : 248
  • Modified Date : 2022-12-16 19:46:23

બોલીવૂડ અભિનેતા બોબી દેઓલે પોતાની આગામી ફિલ્મ શ્લોક - ધ દેશી શેરલોકનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

બોબી દેઓલ હવે કુણાલ કોહલીની ફિલ્મ શ્લોક - ધ દેસી શેરલોકમાં જોવા મળશે. અનન્યા બિરલા આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. બોબી દેઓલે પોતાના સોશ્યલ મિડિયા દ્વારા એવી જાહેરાત કરી હતી કે હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે 'શ્લોક- ધ દેશી શેરલોક' એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે. 'શ્લોક - ધ દેસી શેરલોક' સિવાય બોબી ટૂંક સમયમાં રણબીર કપૂરની એનિમલ, આશ્રમ સીઝન 3 અને પેન્ટહાઉસમાં જોવા મળશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139