MPમાં ભાજપ સરકાર ભવ્ય પરશુરામ ધામ બનાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-23 09:40:01
  • Views : 256
  • Modified Date : 2023-04-23 15:13:30

MPમાં ભાજપ સરકારનું બ્રાહ્મણ કાર્ડ: ભવ્ય પરશુરામ ધામ બનાવાશે, પૂજારીઓને ભથ્થું, મંદિર પર નિયંત્રણ, બ્રાહ્મણ બોર્ડની પણ રચના.  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બ્રાહ્મણો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બ્રાહ્મણોએ હંમેશા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી છે, તેથી તેમના કલ્યાણ માટે અમે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની સ્થાપના કરીશું.


Download Our B K News Today App



Related News