બચ્ચનની ફિલ્મમાં સંગીત આપનાર વનરાજ ભાટિયાને આજે ખાવાના સાંસા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 13:44:14
  • Views : 629
  • Modified Date : 2019-09-16 13:44:14

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજૂબા’ અને હિટ ફિલ્મો ‘તમસ’, ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’ અને ‘જુનૂન’માં સંગીત આપી ચૂકેલા મ્યૂઝિક ડાયરેક્ટર વનરાજ ભાટિયા આજે રોડ પર આવી ગયા છે. એક અહેવાલ પ્રમાણે વનરાજ હવે પૂરી રીતે તૂટી ગયા છે અને તેમની આર્થિક હાલત બહુ ખરાબ છે. તેમનું સ્વાસ્થ્ય પણ સાથ આપતું નથી અને મુંબઈમાં નેપિયન-સી રોડસ્થિત પોતાના મકાનમાં એકલા રહે છે. તેમને હરવાફરવામાં ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. એને કારણે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે મદદની જરૂર પડે છે. તેમને સંભળાય પણ ઓછું છે અને ભૂલી જવાની તકલીફ પણ ઊભી થઈ છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140