ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ મૂવી કનવેન્શમાં ‘સંજુ’ને હાઈએસ્ટ ગ્રોસિંગ ફોરન લેંગ્વેજ ફિલ્મ એવોર્ડ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:00:46
  • Views : 517
  • Modified Date : 2019-10-22 17:00:46

સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ ‘સંજુ’ને ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ મૂવી કનવેન્શનમાં ફિલ્મને હાઈએસ્ટ ગ્રોસિંગ ફોરેન લેંગ્વેજ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘સંજુ’નું ઓલઓવર બોક્સ-ઓફિસ કલેક્શન 585.85 કરોડ છે.આ દેશની ફિલ્મ્સમાં ટક્કર હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી શૅર કરી હતી. ‘સંજુ’ની ટક્કર ફ્રાંસ, ચીન સહિતના ઘણાં દેશોની ફિલ્મ્સ સાથે હતી. ‘સંજુ’ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર નવમી ઈન્ડિયન ફિલ્મ પણ છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121