આલિયાના કાકા મુકેશ ભટ્ટે સગાઈની ચર્ચા વચ્ચે કહ્યું, છોકરાવાળાએ મને કંઈ પણ કહેવાની ના પાડી છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-30 14:01:29
- Views : 344
- Modified Date : 2020-12-30 14:01:29
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ તમામ જયપુર સુધી ફ્લાઈટમાં અને પછી કારમાં રણથંભોર ગયા હતા. પહેલાં એવી ચર્ચા હતી કે કપૂર તથા ભટ્ટ પરિવાર નવું વર્ષ સાથે સેલિબ્રેટ કરશે. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર તથા આલિયા આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાના છે. બોલિવૂડ સ્ટાર્સ રણથંભોરની ફાઈવસ્ટાર હોટલ અમન વિલાસમાં રોકાયા છે. આ હોટલ વેડિંગ ડેસ્ટિનેશન માટે લોકપ્રિય છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે વાતવાતમાં સગાઈની વાતનો સ્વીકાર કરી લીધો છો અને તેમણે કહ્યું હતું કે છોકરાવાળા (કપૂર પરિવાર)એ આ અંગે હાલમાં કંઈ પણ કહેવાની ના પાડી છે.
દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પણ રણથંભોરમાં છે. ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી પણ અહીંયા છે. આટલું જ નહીં કરન જોહર હાલ ગોવામાં છે, તે પણ રાજસ્થાન જશે, તેમ માનવામાં આવી રહ્યું છે.આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન તથા બહેન શાહીન તથા રણબીરના જીજાજી ભરત સાહની દિલ્હીથી રણથંભોર આવશે, તેવી ચર્ચા છે. રાજસ્થાનમાં અચાનક રણબીર-આલિયાના નિકટના પરિવાર તથા મિત્રોને જોતા બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી કે આ બંને અહીંયા સગાઈ કરવાના છે.રણબીર કપૂરના પરિવારના નિકટના સાથીએ એવું કહ્યું હતું, 'સગાઈની વાત સામે આવી રહી છે. તમામ તૈયારીઓ કરન જોહરના સુપરવિઝનમાં થઈ રહી છે. બંને પરિવારના ડિસિઝન મેકિંગ મેમ્બર્સ એક સાથે અહીંયા આવ્યા નથી. કેટલાંક દિલ્હીથી રણથંભોર આવ્યા છે. કરન જોહર ત્રણથી ચાર લોકોની સાથે આવી રહ્યો છે.' તો આલિયા ભટ્ટની ટીમે સગાઈની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ માત્ર નવું વર્ષ સેલિબ્રેટ કરવાના છે.
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર રણથંભોરમાં સગાઈ કરશે તેવી ચર્ચા છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે આડકતરી રીતે આ વાત પર ખુશી પ્રગટ કરી છે. મુકેશ ભટ્ટે કહ્યું હતું, 'હાલમાં હું આ મુદ્દે કંઈ જ કહી શકું તેમ નથી. હું હા પણ નહીં કહું અને ના પણ નહીં કહું. હું ખોટું બોલી શકતો નથી. મારી આ જ સમસ્યા છે. મને ખોટું બોલવા માટે મજબૂર ના કરવામાં આવે અને સાચું બોલવા પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં છોકરા તરફથી આવ્યો છે. અત્યારે બોલવું થોડું મુશ્કેલ છે. હવે જ્યારે બધું પાક્કાપાયે થશે, તો અમે જરૂરથી કહીશું. હા આજકાલ હું મુંબઈમાં નથી અને હું ક્યાં છું, તે ના પૂછો તો સારું.'કરન જોહરની ધર્મા પ્રોડક્શનના 12થી વધુ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં ત્રણ દિવસથી જયપુર તથા રણથંભોરમાં છે. તેઓ સગાઈની તૈયારીમાં વ્યસ્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રણવીર-દીપિકાને રણથંભોરમાં જોતા સગાઈની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. આલિયા ભટ્ટ એક્ટર રણવીર સિંહની ઘણી જ નિકટ છે. આલિયા પોતાના જીવનના આ ખાસ પ્રસંગે રણવીર તથા દીપિકાને બોલાવવા માગતી હતી. આથી જ માનવામાં આવે છે કે આલિયાએ જ રણવીર-દીપિકાને આમંત્રણ આપીને ખાસ બોલાવ્યા છે.
આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ટીમને સગાઈ અંગે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું હતું, 'ક્રિસમસની રજાઓ માટે તેઓ મુંબઈ બહાર છે. સંજય લીલા ભણસાલી ખંડાલા તથા લોનાવલા સ્થિત પૈતૃક ઘરમાં નવું વર્ષ મનાવશે. તમામ લોકો પાંચ કે સાત જાન્યુઆરીથી શૂટિંગ ફરીથી શરૂ કરશે. શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. પછી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ત્રણ મૂર્તિ ભવનમાં આલિયા ભટ્ટ શૂટિંગ કરશે. અહીંયા ગંગુબાઈ જ્યારે PMને પોતાની માગણી કહેવા માટે આવે છે, તે સીક્વન્સનું શૂટિંગ થશે. આ શૂટિંગ ભણસાલી કરશે નહીં. તેમનું સેકન્ડ યુનિટ કરશે. આ બધાની વચ્ચે લગ્નની તારીક કેવી રીતે અને ક્યારે ફિક્સ થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.'
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 70
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 356
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 83
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 78
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 184
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 139
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 135
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 84
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 152
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 84
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 69
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 74
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 121
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 103
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 174
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 139
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 209
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 428
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 414
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 421
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 233
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 440
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 594
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 130
અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 3:40 pm
- 497
ગુજરાતી અભિનેત્રી જાનકી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:02 pm
- 154
મીરા ચોપરાએ રક્ષિત કેજરીવાલ સાથે કર્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 1:28 pm
- 121
સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં નાના બાળકે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 2:15 pm
- 145
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો,...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 5:11 pm
- 111
સારા અલી ખાન ક્રાંતિકારી મહિલાના રોલમાં, “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ...
- by B.K.NEWS DAINIK
- March 4, 2024, 4:47 pm
- 130
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં...
- by B.K.NEWS DAINIK
- March 1, 2024, 3:32 pm
- 123
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ક્યારે રિલીઝ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:49 pm
- 158
બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:44 pm
- 146
અનીસ બઝમીએ જણાવી વાત, વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:12 pm
- 126
અભિનેત્રી જયાપ્રદાને શોધી રહી છે પોલીસ ! 7મી વખત વોરંટ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:06 pm
- 114
રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 12:57 pm
- 133
શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:44 pm
- 140
ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:31 pm
- 182
વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:22 pm
- 157
ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:16 pm
- 136
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 4:11 pm
- 142
ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા ભટ્ટે લુટી લાઈમ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 3:52 pm
- 155
પ્રભાસે અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે 50 કરોડ રૂપિયાનું કર્યું દાન? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:14 pm
- 119
શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:10 pm
- 139
રશ્મિકા મંદાનાએ લહેંગામાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા...
- by B.K.NEWS DAINIK
- January 17, 2024, 8:34 am
- 139
લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે રણવીર સિંહથી થઈ ગઈ એક ભૂલ...
- by B.K.NEWS DAINIK
- January 10, 2024, 9:22 am
- 140
આલિયા સામે જ રણબીરે રશ્મિકાને કરી...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:37 am
- 124
ફાઈટરનું નવું ગીત થયું...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:09 am
- 120
રોહિત શેટ્ટીની ફિલ્મ પોલીસ ફોર્સનું ધમાકેદાર ટ્રેલર...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 6:33 pm
- 131
સલમાન ખાને આ એક્ટ્રેસને ગળે લગાવી તો રજનીકાંત થઈ ગયા હતા...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 5:57 pm
- 121



