ગ્રાઉન્ડમાં પાણી ભરાતા અમદાવાદના કર્ણાવતી- રાજપથ ક્લબે પહેલા બે નોરતા કેન્સલ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 14:38:36
  • Views : 361
  • Modified Date : 2019-09-28 14:38:36

નવરાત્રીને આડે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વરસાદની આગાહીના પગલે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ ગરબા રદ કર્યા છે.

Download Our B K News Today App



Related News