ઉત્તરપ્રદેશના મેરઠમાં કોરોનાના નવા સ્ટ્રેનનો તોળાઈ રહ્યો ખતરો : લંડનથી આવેલ એક જ પરિવારના 3 લોકો કોરોના પોઝિટિવ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-26 13:15:35
- Views : 416
- Modified Date : 2020-12-26 13:15:35
ઉત્તરપ્રદેશના મેરઠમાં લંડનથી આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ત્રણેય લોકોમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન હોવાનો ખતરો તોળાઈ રહ્યો છે. માલતિ માહિતી મુજબ આ ત્રણેય લોકો 14 ડિસેમ્બરે લંડનથી ભારત પરત આવ્યા હતા અને તેઓ એક જ પરિવારના સભ્યો છે. આરોગ્ય વિભાગને આશંકા છે કે આ સ્ટ્રેન-2નું સંક્રમણ પણ હોઇ શકે છે. સરકારે ત્રણેય દર્દીઓમાં સ્ટ્રેન-2ની તપાસ માટે સેમ્પલ દિલ્હી મોકલવા જણાવ્યું છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત પરિવારને આઇસોલેટ કરીને નજર હેઠળ રાખવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને લઈને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગરામાં પણ યૂકેથી પરત આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર બાદ યુરોપથી મેરઠ આવેલા 44 મુસાફરોની યાદી જણાવી હતી. જેમાથી 12 લોકો અહીંયાથી દેશની અન્ય જગ્યાએ જઈ ચૂક્યા છે. 32માંથી 15 લોકોનો ટેસ્ટિંગ રિપોર્ટ શુક્રવારે રાત્રે મળ્યો છે. જેમાં લંડનથી આવનાર એક જ પરિવારના ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે.દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં (સારવાર હેઠળ) સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 22 હજાર દર્દીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 161 દિવસમાં આ આંકડો સૌથી ઓછો છે. આ પહેલાં 17 જુલાઇના રોજ 17 હજાર 486 લોકો કોરોનાથી સાજા થયા હતા, જ્યારે 21 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ એક લાખથી વધુ લોકો સાજા થયા હતા.
સારી વાત એ છે કે અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. અહીં 23 ડિસેમ્બરે કોરોનાના 12 કેસ નોંધાયા હતા. 48 કલાકમાં અહીં 53 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 16 હજાર 678 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં 168 લોકો સારવાર હેઠળ છે અને 16 હજાર 454 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 હજાર 350 નવા કેસ નોંધાયા છે. 22 હજાર 184 દર્દી સાજા થયા છે અને 251 લોકો મોતને ભેટ્યા છે. આમ, એક્ટિવ કેસ (સારવાર હેઠળના દર્દીઓ)માં ફ્ક્ત 99નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો આંક 26 નવેમ્બર બાદ સૌથી ઓછો છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 1.01 કરોસ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 97.39 લાખ દર્દીઓ સજા થઈ ચૂક્યા છે. 1.47 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2.80 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.
મૂંબઈમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવીમાં શુક્રવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અહીં પ્રથમ કેસ 1 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારથી આવું પ્રથમ વખત બન્યું છે. અહીં કોરોના સામેની લડાઈમાં તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ પણ પ્રશંસા કરી હતી.શુક્રવારે અલ્હાબાદમાં ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારુકીનું નિધન થયું છે. 85 વર્ષીય ફારુકી એક મહિના પહેલાં જ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પદ્મશ્રીથી સન્માનિત ફારુકીને 23 નવેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ લાગ્યા બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
- આ વર્ષે કેરળના સબરીમાલા મંદિરમાં કોરોના મહામારીમાં લોકડાઉન થવાને કારણે માત્ર 9.09 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો છે. છેલ્લા 39 દિવસમાં અહીં ફક્ત 71 હજાર 706 જ ભક્તોએ દર્શન કર્યા છે. ગયા વર્ષે 156.60 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો હતો.હાલમાં જ બ્રિટનથી પરત આવેલું એક બાળક ઓડિશાના ભુવનેશ્વરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના સ્વેબનો નમૂના પુણેની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટને મોકલવામાં આવ્યા છે, જેથી એ જાણી શકાય કે તેને બ્રિટનમાં મળેલા કોરોનાના બે નવા સ્ટ્રેનથી સંક્રમણ તો લાગ્યું નથી. ભુવનેશ્વર મહાનગરપાલિકાએ આ માહિતી આપી છે.ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે બ્રિટનથી ગોવા આવતા લોકોને નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી પણ કેટલાક દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 87
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 130
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 125
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 128
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 129
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 106
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 92
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 86
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 88
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 97
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 96
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 76
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 82
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 87
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 89
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 69
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 73
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 93
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 66
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 79
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 74
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 104
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 63
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 67
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 61
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 93
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 86
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 59
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 96
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 95
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 70
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 80
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 79
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 100
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 84



