58ને બદલે 60 વર્ષથી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ આપવાની EPFOની વિચારણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:17:33
  • Views : 365
  • Modified Date : 2019-10-22 17:17:33

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ) ટૂંક સમયમાં જ પોતાના સભ્યોને ૫૮ને બદલે ૬૦ વર્ષની ઉંમરાૃથી પેન્શન મેળવવાનો વિકલ્પ આપશે.પેન્શન મેળવવાની ઉંમરમાં વાૃધારો કરવાના પ્રસ્તાવાૃથી ઇપીએફઓના સભ્યોને પણ લાભ ાૃથશે તાૃથા પેન્શન ફંડને પણ પોતાનું નુકસાન ઘટાડવામાં મદદ મળશે. ૬૦ વર્ષની ઉંમરાૃથી પેન્શન લેવાનો વિકલ્પ પસંદ કરનાર સભ્યને એડિશનલ બોનસ સહિતના ઇન્સેનટીવ આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. રિટાયરમેન્ટ ફંડ મેનેજરે ઇપીએફ એક્ટ, ૧૯૫૨માં પ્રસ્તાવિત સુાૃધારા અંગે જણાવ્યું હતું કે હાલમાં ૫૮ વર્ષની ઉંમરાૃથી પેન્શન આપવામાં આવે છે તેને વાૃધારી ૬૦ વર્ષ કરવાની જરૃર છે. કારણકે સમગ્ર વિશ્વમાં પેન્શન ફંડો ૬૫ વર્ષની ઉંમરાૃથી પેન્શન આપવાનું શરૃ કરે છે. ઇપીએફઓનું માનવું છે કે પેન્શન શરૃ ાૃથવાની ઉંમર સરકારી પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ સાાૃથે સંકળાયેલી હોવી જોઇએ અને તેમાં પેન્શન શરૃ ાૃથવાની ઉંમર ૬૦ વર્ષ છે. એક વરિષ્ઠ સરકારી અિાૃધકારીના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં યોજનારી ઇપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓેફ ટ્રસ્ટીન મંજૂરી ગયા પછી કેન્દ્રની મંજૂરી મેળવવા માટે આ પ્રસ્તાવને શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે. ઇપીએફઓના જણાવ્યા અનુસાર આ નવા પ્રસ્તાવને કારણે ઇપીએફઓના નુકસાનમાં ૩૦,૦૦૦ કરોડ રૃપિયાનો ઘટાડો ાૃથશે અને સભ્યોને પણ લાભ ાૃથશે કારણકે તેમને નોકરીના વધુ બે વર્ષ મળશે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ, ૧૯૯૫ મુજબ નોકરી આપતી કંપની કર્મચારીના પગારની ૮.૩૩ ટકા રકમ ઇપીએફઓમાં જમા કરાવે છે. ભારતીય મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી વ્રિજેશ ઉપાધ્યાયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે આ પ્રસ્તાવને સમાૃર્થન આપીએ છીએ. અમારા માનવા મુજબ આ નિર્ણય ઘણા સમય પહેલા લઇ લેવાની જરૃર હતી કારણકે બે વર્ષની નોકરી વાૃધવાને કારણે તેમના પેન્શનમાં મહત્ત્વપૂર્ણ વાૃધારો ાૃથશે. 

Download Our B K News Today App



Related News