૩ નવેમ્બરે પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ : તૈયારીઓ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 16:34:48
  • Views : 425
  • Modified Date : 2019-10-21 16:34:48

જલારામ યુવા કલબ (૧૫૦ ફૂટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં) દ્વારા પૂજય જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિની ધામધૂમથી તા.૩ નવેમ્બરના રવિવારના રોજ ધામધૂમથી  ઉજવાશે. આ પ્રસંગે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સાથે રાત્રે ૮ કલાકથી ભકિત સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. શ્રી જલારામ બાપાની જન્મજયંતિના કનિદૈ લાકિઅ આ પાવન પ્રસંગે અકિલા તા.૩ નવેમ્બરના રોજ પૂજય જલારામબાપાની પ્રતિમાનું વાજતે - ગાજતે પ્રસ્થાપન શ્રી અભિષેકભાઈ કક્કડના નિવાસસ્થાન 'કક્કડ કનિદૈ લાકિઅ હાઉસ' પરફેકટ મારૂતિ શોરૂમની પાછળ, ધરમનગર સોસાયટી ખાતેથી કરી મહાઆરતી - મહાપ્રસાદના અકીલા પવિત્ર સ્થાન 'જલારામ ધામ' સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં, કનિદૈ લાકિઅ ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સવારે ૯ વાગ્યે પધરામણી કરવામાં આવશે. પૂ.જલારામબાપાની શોભાયાત્રા, મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લેવા સર્વે જલારામ કનિદૈ લાકિઅ ભકતોને અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વશ્રી કિરીટભાઈ ગંગદેવ, કૃણાલ ગણાત્રા, હિરેનભાઈ વડેરા, કિશનભાઈ ગણાત્રાના માર્ગદર્શન કનિદૈ લાકિઅ હેઠળ મૌલિક ચંદારાણા (મો.૮૧૫૪૮ ૭૬૦૦૦), દિપેન ઠક્કર (મો.૯૭૭૩૦ ૭૮૯૭૩), અભિષેક કક્કડ, મીત્સુ ઠકરાર, પાર્થ ધામેચા, સ્મિત ઠક્કર, નિશીત વડેરા, કનિદૈ લાકિઅ વિવેક અખાણી, હરેશભાઈ ચંદારાણા, દિવ્યેશભાઈ ચંદારાણા, દેવ ચંદારાણા, આનંદ વીંડા, નિલેશ રાજવીર, આશીષ ભોજાણી, ગૌરવભાઈ રાજાણી, ભાવીન મોદી, નૈમીષ કનિદૈ લાકિઅ નગદીયા, હીરેનભાઈ નગદીયા, ધર્મિલ દાવડા, દર્શિત ઠક્કર, વૈભવ દક્ષીણી, વિજયભાઈ સવાણી, વૈભવભાઈ, દર્શનભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ, અરવિંદભાઈ, સંજય ધોળકીયા, નેહલ ધોળકીયા, પ્રજ્ઞેશ વેગડ તથા મોટી સંખ્યામાં બહેનો ઈલાબેન કક્કડ, ઉષાબેન વિઠ્ઠલાણી, પીનલબેન, મીનુબેન, સોનલબેન, કિશન રાજાણી, હર્ષિત નાગ્રેચા આ આયોજનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News