શું આ લોકડાઉનનું સંકટ 21 દિવસ કરતાં મોટું થવાનું છે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 14:26:06
  • Views : 1348
  • Modified Date : 2020-03-27 14:26:06

આ લોકડાઉનના બીજા દિવસે મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ જે પ્રકારે દરેક યોજનાને આગળ ત્રણ મહિના માટે તૈયાર કરવામાં આવી છે તેનાથી એ વાતની સંભાવનાઓ મજબૂત થઇ ગઇ છે કે શું આ લોકડાઉનનું સંકટ 21 દિવસ કરતાં મોટું થવાનું છે.  પહેલાં એક દિવસનો જનતા કર્ફ્યૂ લગાવ્યો હતો, પરંતુ 24 માર્ચના રોજ 21 દિવસનો મહાકર્ફ્યૂઓ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે 14 એપ્રિલ સુધી લોકોને પોતાના ઘરમાં કેદ રહેવું પડશે. દિવસ વધારીને એપ્રિલ-મે અને જૂન સુધી કરવામાં આવી શકે છે. 


Download Our B K News Today App



Related News