રજીએ મોદીના હસ્તે AIIMSનું ખાતમુર્હુત-નવી સિવિલનું લોકાર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 15:48:53
  • Views : 439
  • Modified Date : 2019-09-24 15:48:53

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી ઓકટોબરને ગાંધી જયંતિના દિવસે બહુચર્ચિત એઈમ્સના ખાતમુહુર્ત અને સિવીલ હોસ્પીટલના સંકુલમાં નિર્માણ પામેલી અદ્યતન હોસ્પીટલના કનિદૈ લાકિઅ લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા હોવાનું ટીવી અહેવાલો જણાવી રહ્યા છે. જો કે વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી કનિદૈ લાકિઅ બહાર આવી નથી. ટીવી અકિલા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ હાલ અમેરિકાની મુલાકાતે છે તેઓ ત્યાંથી પરત આવ્યા બાદ ૨જી ઓકટોબરના કનિદૈ લાકિઅ રોજ રાજકોટ સિવીલ હોસ્પીટલનું લોકાર્પણ અને એઈમ્સના ખાતમુહુર્ત માટે આવી રહ્યા અકીલા છે. આ અંગેનો કાર્યક્રમ પણ ઘડવામાં આવી રહ્યો છે. અહેવાલો કનિદૈ લાકિઅ અનુસાર તેઓ કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લેશે એટલુ જ નહિ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. અત્રે એ નોંધનીય છે કે, જામનગર રોડ પર ખંઢેરી નજીક કનિદૈ લાકિઅ ૧૨૦૦ કરોડના ખર્ચે રાજ્યની સર્વપ્રથમ એઈમ્સ હોસ્પીટલને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે અને આ માટે રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ પણ મંજુર કરવામાં આવ્યો કનિદૈ લાકિઅ છે. ૭૫૦ બેડવાળી આ હોસ્પીટલ ૨૦૨૨માં કાર્યરત થઈ જાય તે માટેનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે. એઈમ્સ બનવાથી ગુજરાતમાં તબીબી ક્ષેત્રમાં રીસર્ચને કનિદૈ લાકિઅ પણ પ્રોત્સાહન મળશે. એઈમ્સના નિર્માણ માટે જમીન સંપાદનનું કાર્ય પણ નિપટાવી લેવામાં આવ્યુ છે. હવે ખાતમુહુર્ત થશે એટલે તેના બાંધકામના કામકાજનો કનિદૈ લાકિઅ પણ પ્રારંભ થશે. રાજકોટના સીવીલ હોસ્પીટલના સંકુલમાં ૧૦ માળની અદ્યતન હોસ્પીટલ નિર્માણ પામી છે. અદ્યતન સાધન સુવિધાઓ સાથેની આ હોસ્પીટલમાં દરેક પ્રકારના દર્દનો ઈલાજ શકય બનશે. આ હોસ્પીટલ ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બનશે. એટલુ જ નહિ સૌરાષ્ટ્રના દર્દીઓ પણ તેનો લાભ લઈ શકશે. અદ્યતન ઓપરેશન થીયેટર, અદ્યતન સાધનો સાથેની આ હોસ્પીટલનું નિર્માણ પણ ટૂંકાગાળામાં સંપન્ન કરવામાં આવ્યુ છે. દરમિયાન એડી. કલેકટરનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે અમને કોઈ સત્તાવાર માહિતી આવી નથી કે સરકાર તરફથી કોઈ સૂચના પણ નથી, આવી માહિતી જીએડીમાં પણ નથી. બીજી બાજુ રાજકોટ દૂરદર્શનના અમુક કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે સત્તાવાર કાર્યક્રમ અંગે આજે રૂબરૂ પૂછાણ કરતા કર્મચારીઓમાં હલચલ મચી ગઈ હતી.

Download Our B K News Today App



Related News