અમદાવાદ

વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અમદાવાદના રિવરફ્રન્ટ પર

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં મંગળવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ પડ્યો હતો

Recent News of અમદાવાદ

નવરાત્રી માટે ગુજરાત પોલીસની સ્પેશિયલ હેલ્પલાઈન, જાણો નંબર

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓને ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી છે.

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે

Read More

અમદાવાદમાં BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયું

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર દિનેશભાઈને પ્રશંસા પત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Read More

AMC 3.50 કરોડનો ખર્ચ કરશે, નેશનલ ગેમ્સને લઈ 14 દિવસ માટે શહેરને રોશનથી શણગારાશે

રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના 8 જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવશે

Read More

રાધે ઇવેન્ટ્સ અને ફોર સીઝન ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન

રાધે ઇવેન્ટ્સ અને ફોર સીઝન ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા કરાયું રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન

Read More

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી શકે છે GMDCના નવરાત્રી મહોત્સવમાં હાજરી

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન તેઓ શહેરીજનોને મેટ્રોની ભેટ આપવાના છે. PM મોદી પાંચમા નોરતાએ એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે.

Read More

ED અને ઇન્કમટેક્સના અધિકારીની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઠગાઇ

ED અને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરતી ગેંગનો એક આરોપી ઝડપાઇ ગયો છે. જે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી પૈસા પડાવતો હતો.

Read More

વેજલપુર પોલીસે 22 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ

ઝડપાયેલા બે શખ્સો જુહાપુરા અને આસપાસમાં યુવક, યુવતીઓ છૂટક ડ્રગ્સ વેચતા હતા.વેજલપુર પોલીસે જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

Read More

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદમાં ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે

Read More

સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા કર્મીએ કંપનીના નામે ભળતું સોફ્ટવેર બનાવીને બજાર વેચ્યું

અમદાવાદની એક કંપની સાથે. જે કંપની સોફ્ટવેર બનાવતી હતી. તે કંપનીમાં નોકરી કરતો એક યુવક કંપનીના સોર્સ કોડ અને આઇપીની ડીટેલ મેળવીને તેના જેવું જ ભળતું સોફ્ટવેર બજારમાં સસ્તા ભાવે વેચી રહ્યો હતો

Read More

બોગસ ડોક્યુમેન્ટથી એક, બે નહીં 10,000 લોકોને મોકલ્યા વિદેશ

પોલીસ-સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને માધુપુરાના બીજી ટાવરમાં કાર્યરત ગેંગ બોગસ ડોક્યુમેન્ટ કૌભાંડ આચરતી હતી. કમ્પ્યૂટરનો ડેટા જોઈને એસઓજી પણ સ્તબ્ધ થઈ ગયું.

Read More

ગુજરાત યુનિવર્સિટીમાં 13 ઓનલાઈન કોર્સ માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 13 કોર્ષ આ વર્ષથી ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ ઓનલાઇન કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એડમિશન મળતા અભ્યાસ શરૂ કરવામાં આવશે

Read More

અમદાવાદની સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો.રાત્રે ડોક્ટરોને સમજાવ્યા બાદ કામગીરી ફરીથી શરૂ કરાઈ હતી

Read More

જીજ્ઞેશ મેવાણીને 6 મહીનાની સજા ફટકારવામાં આવી

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીને અમદાવાદ કોર્ટે 6 મહીનાની સજા ફટકારી છે. 2016માં ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરી હતી. તોડફોડ કેસમાં જીજ્ઞેશ મેવાણી દોષિત ઠેરવવામાં આવ્યો છે અને કોર્ટે મેવાણીને સજા ફટકારી છે

Read More

PM મોદી અમદાવાદ મેટ્રો ફેઝ-1ના રૂટનું કરશે લોકાર્પણ

નવરાત્રિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.

Read More

અજય દેવગને અમદાવાદમાં ખોલ્યું 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ

15 સપ્ટેમ્બરના રોજ અજયે અમદાવાદમાં ચાર સ્ક્રીનનું મલ્ટિપ્લેક્સ ખોલ્યું છે, જેમાં આવનારા સમયમાં ફિલ્મો બતાવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં કંગનાએ આ સ્ટેપ માટે અજય દેવગનના વખાણ કર્યા છે

Read More

સ્વસ્તીક ચાર રસ્તા પર આવેલા સુવર્ણ શિલ્પી જવેલર્સના આઠ લાખના દાગીના લઈ કારીગર ફરાર

નવરંગપુરાના સ્વસ્તીક ચાર પાસે આવેલી સુર્વણ શિલ્પી જવેલર્સનું આઠ લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર થઈ ગયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે.

Read More

મહિલા હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા!

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસખાતા માં ભારે હલ્લો મચી ગયો છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે.

Read More