અમદાવાદ
Recent News of અમદાવાદ
અમદાવાદના વિકાસને લઇને મેયર કિરીટ પરમારનું નિવેદન
વરસાદ બંધ થતાની સાથે જ કામ ફૂલ વેગમાં ચાલુ, અમદાવાદના રોડ રસ્તાને લઇને મેયર કિરીટ પરમારનો લૂલો બચાવ
ગઇકાલે અમદાવાદમાં ઘટી હતી મોટી દુર્ઘટના
અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના મામલે બિલ્ડરને સાઈટ ક્લોઝર નોટિસ, મૃતકોના પરિવારજનોને ચૂકવાશે રૂ. 5 લાખનું વળતર
બૅન્કે ભૂલથી જમા કર્યા હજારો કરોડ રૂપિયા , યુવકે કરી લાખોની કમાણી.
ગુજરાતીઓને બિઝનેસમાં કોઇ ના પહોંચી વળે. એમાંય પાછું નસીબ સાથ આપે તો-તો પછી વાત જ શું કરવું. કંઇક જ આવી ઘટના અમદાવાદમાં ઘટી છે.
દિલ્લી દરવાજા બી.જી.ટાવરમાં ફોરેન વિઝા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
દિલ્હી દરવાજા ખાતેના બી.જી.ટાવરમાં આવેલી કોષ્ટી એસોસીએટ્સમાં એસઓજીની ટીમે રેડ કરીને વિદેશના વિઝા મેળવવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી પિતા-બે પુત્રની ત્રિપુટી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત
એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત
અમદાવાદમાં 7 શ્રમિકનાં મોત 7મા માળેથી લિફ્ટ તૂટી પડી .
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકનાં મોત
બોપલના આ રહેવાસી પોતાના 16 પાલતુ શ્વાનને લઈને શહેરની બહાર રહેવા લાગ્યા
શહેરના બોપલ વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીમાં રહેતા પવન પંચાલ પોતાનું સરનામું બદલવા મજબૂર બન્યા છે. તેઓ હવે શહેરની બહાર એક ખેતરમાં રહેવા જતા રહ્યા છે, અને આ માટેનું કારણ તેમના 16 શ્વાન છે. સોસાયટીના રહીશોને શ્વાન સામે વાંધો હતો અને વિવિધ ફરિયાદો પણ હતી. રોજની લડાઈથી કંટાળીને તેમણે આ નિર્ણય લીધો છે
ઘાટલોડિયા વિસ્તાર માં રિક્ષા ચાલક ના ઘરે ભોજન માટે ગયા અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોટલમાંથી ઓટો રિક્ષામાં બેસી ઓટો ચાલકના આમંત્રણથી ઘરે જમવા પહોંચ્યા હતા.
મકરબાની લેબમાં ચાલતા જુગાર ધામ પર પોલીસની રેડ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીંગરોડ પરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ શહેરના નારણપુરા જેવા પોઝ વિસ્તારમાં દારૂ પીતા અને વેચનાર લોકો ઝડપાયા
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો કર્યો પ્રયાસ
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્ક્રિનશોટ્સ વાયરલ
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી તૈયારીઓ
ત્રણ વર્ષ બાદ ગરબાની મજા માણવાનો આવ્યો રૂડો અવસર
બે વર્ષના વિરામ બાદ અમદાવાદમાં નવરાત્રીની ધૂમ હશે. અમદાવાદમાં આવેલા ગરબાના પાર્ટી પ્લોટ્સ અને વિવિધ ક્લબોમાં નવરાત્રીની તૈયારીઓ
રાજપથ ક્લબમાં લગભગ સાત દિવસ માટે નવરાત્રીનું આયોજન થયું છે.જ્યારે YMCA ક્લબમાં નવે નવ દિવસ ગરબા યોજાશે.
જર્મનીમાં ગુજરાતી પરિવાર વિખેરાયો, કૂખે જન્મેલી બાળકીને મેળવવા પરિવારે કાયદાના દરવાજો ખખડાવ્યા
ગુજરાતની દીકરી જર્મનીમાં ફસાઈ, જર્મનીમાં કૂખે જન્મેલી બાળકીને મેળવવા માટે પરિવારનો સંઘર્ષ, ભારત સરકાર પાસે મદદ માંગી
સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ડો. મોહિલ પટેલે એક દિવસમાં સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે..અમદાવાદના અંકુર મેટરનિટી હોમમાં ડૉ.પટેલ અને તેમની ટીમે જન્માષ્ટમીના શુભ અવસર પર 20 બાળકોને જન્મ અપાવડાવ્યો
લાંબા સમય બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : લોકોએ ભારે બફારામાંથી રાહત મેળવી
આ વર્ષે ચોમાસુ બહુ જ સારું રહ્યું છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ૯૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા શહેરીજનોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો
અમદાવાદના બે યુવાનોના માધવપુર દરિયામાં ડુબી જવાથી મૃત્યુ.
ગઇકાલે દ્વારકા-જામનગરના દરિયામાં ડૂબી જવાથી યુવાનોના મોત બાદ આજે માધવપુર પાસે દરિયામાં અમદાવાદના બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. સંજય ઠાકોર અને આશિષ ઠાકોર નામના યુવાનના મૃત્યુ
અમદાવાદના પાલડી વિકાસગૃહની બે સગીરા ગાયબ થઈ કે ભાગી ગઈ? પોલીસે શોધખોળ શરૂ કરી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું વિકાસગૃહ ફરી વિવાદમાં આવ્યું છે. અગાઉ આ વિકાસગૃહમાંથી યુવતીઓ જતી રહી હતી. ત્યારે ફરી એક વખત બે કિશોરીઓ રાતે અચાનક ગાયબ થઈ ગઈ છે. કિશોરીઓ ગાયબ થઈ છે કે કોઈ શંકાસ્પદ બાબત છે તે અંગે ચર્ચા થઇ રહી છે.
અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી ફરી પકડી ચોપડી, 52 વર્ષ ની ઉમરે પ્રદીપકુમાર સિંહ 98.98 પર્સન્ટાઈલ સાથે પાસ કરી NEETની પરીક્ષા.
અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી પ્રદીપ કુમાર સિંહે નીટની પરીક્ષા આપી અને 720માંથી 607 ગુણ મેળવ્યા છે.
અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવરાત્રીમાં ની આસપાસ જ દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન
અમદાવાદીઓ મેટ્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.


