Letest News
ડીસા તાલુકાનો ઝેરડા-નાગફણા રસ્તો બિસ્માર
વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી
અંબાજીમાં ટ્રક ભરેલા શંકાસ્પદ ધીના જથ્થા મુદ્દે તપાસનું ફીડલું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સામે અનેક શંકા કુશંકાઓ
ધાનેરામાં ડીપ્થેરીયાના ૧૪ કેસ ૪ ના મોત
ડીપ્થેરીયાના કેસોને લઇને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરાઇ
૧૫મીથી રાજ્યમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત
ફુલગુલાબી ઠંડીનો થશે અહેસાસ એકાદ સપ્તાહથી રાત્રે શિયાળાની છડી પોકારતી ગુલાબી ઠંડીનું ધીમાપગલે આગમન
લાંબા સમય બાદ મહારાષ્ટ્રમાં આજે નરેન્દ્રભાઇ મોદી અને રાહુલ ગાંધીની ટક્કર
પીએમ મોદી મહારાષ્ટ્રના જલગાંવ અને સકોલીમાં જનસભાને સંબોધિત કરશે
ભારત-ચીન વચ્ચે સહકારનો એક નવો યુગ શરૂ થયો
ભારતમાં થયેલા શાનદાર સ્વાગતથી જિંનપિંગ પ્રભાવિત ત્રીજી અનૌપચારિક બેઠક માટે મોદીને ચીન આવવા આમંત્રણ પ્રતિનિધિસ્તરની વાતચીત યોજાઈ
મારી નાની-નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋુણ ક્યારે નહીં ભુલું - ગુલાબસિંહ રાજપૂત
આ ચૂંટણી મારી પ્રજા માટે લડુ છું મને તમામ સમાજા સમર્થન આપે છે. આથી હું દરેક સમાજનો ખુબ આભાર માનું છું મારા ઉપર દરેક સમાજનું કર રહેશે - ગુલાબસિંહ રાજપૂત
ઘેસડા, ગગાણા અને કરણપુરામાં ભાજપની રેલી
ભાજપ પાર્ટીએ ઘણુ બધુ આપ્યું છે તેમજ વિકાસનો દોર ચલાવી રહી છે. જીવરાજભાઈને જીતાડી વિજય રૂપાણીના હાથ મજબુત બનાવો- જેતશીભાઈ પટેલ
ભાખર ગામથી પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તો જોખમી
અંદાજિત ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ અને ૨૫૦ થી ૩૦૦ જેટલા દૂધ મંડળીના ગ્રાહકો આ રસ્તાના કારણે ભારે હાલાકી સહન કરી રહ્યા છે
સરસ્વતી તાલુકાના કાતરાથી આનંદપુરા સુધીનો રોડ બનાવવાની માંગ
ચોમાસામાં પાણી ભરાઈ જતાં લોકો અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી
ઢીમામાં છ માસ પૂર્વે બનાવેલ મનરેગાના સેડના પતરા ઉડયા
રૂ.૨.૫ લાખના ખર્ચે સેડ બનાવ્યો હતો
એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ
એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ
જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાને લીધે આકાશ ગુલાબી થયું, 42 લાખ લોકોને ખસેડાયા
જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાને લીધે આકાશ ગુલાબી થયું, 42 લાખ લોકોને ખસેડાયા
સંજુ સેમસન લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર છઠો ભારતીય બેટ્સમેન બન્યો
સંજુ સેમસન લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર છઠો ભારતીય બેટ્સમેન બન્યો
માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીના ભાવ નીચા જતાં ખેડૂતો વિફર્યા, હરાજી બંધ કરી
માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીના ભાવ નીચા જતાં ખેડૂતો વિફર્યા, હરાજી બંધ કરી
ટૂંક સમયમાં અજય દેવગનની લાઈફ પર બુક લખાશે
ટૂંક સમયમાં અજય દેવગનની લાઈફ પર બુક લખાશે
BCCI ઈલેક્શન 23 ઓક્ટોબરે યોજાશે, ગાંગુલી અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ
BCCI ઈલેક્શન 23 ઓક્ટોબરે યોજાશે, ગાંગુલી અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ
મેરીકોમ સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીત્યો
મેરીકોમ સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીત્યો