Letest News
કાંકરેજના અધગામમાં ગેરકાયદેસર દબાણો તોડી પડાયા
કાંકરેજ મામલતદાર અને તેમની ટીમ દ્વારા દબાણો ખુલ્લા કરાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો
શાહીબાગ નમસ્તે સર્કલ આગળ તમામ દુકાનો 9 વાગ્યા પહેલાં જ બંધ, રાત્રિ કર્ફ્યૂની પહેલાં જ રોડ-રસ્તા સૂમસામ.

સુરતમાં રસી મુકાવ્યા બાદ 24 કલાકમાં વૃદ્ધ મહિલાનું મોત, દર્દીનાં શુગર અને પ્રેશરની તપાસ કર્યા વગર જ રસી આપી.

અંબાજી દર્શનાર્થે આવતા માઇભક્તોની સેવા માટે સમર્પણ અને સેવાભાવથી કામગીરી કરીએ ઃ કલેકટર આનંદ પટેલ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ધાનેરાના સાંકડ ગામે ગ્રામ પંચાયતની ગેરરીતી છતી થઇ
બે વર્ષ થવા છતાં પાણીની ટાંકીને કનેકશન કે નળ પણ નાંખ્યા નથી
ચૂંટણી લડવાની લાળ ટપકતા ચૂંટણી નહીં યોજવા વિરોધ કરતા વસાહત મહાસંઘના હોદેદાર ઉમેદવારી કરવા દોડી ગયા
દૂધમાં અને દહીંમાં બંને બાજુ પગ રાખતા પ્રજાએ ફીટકાર વરસાવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રીની હોલીને લઈને સ્પષ્ટતા ગુજરાતમાં હોળી પ્રગટાવવાની આંશિક મંજૂરી, ધૂળેટી પર રોક
પરંપરાગત ધાર્મિક વિધીથી હોળી પ્રગટાવી શકાશે પણ ભીડ એકત્રિત ન થાય તેનું વિશેષ રીતે ધ્યાન રાખવું પડશે
ગાંધીનગરમાં પ્રથમવાર ભવ્ય વૈદિક હોળીનું આયોજન
સેક્ટર-૭ ખાતે ૩ ટન ગાયના છાણાંમાંથી બનેલી સ્ટીકથી હોળી પર્વ ઉજાવાશે
અમદાવાદમાં દર વર્ષે સિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં 30 હજારથી વધુ ટી.બી.ના ટેસ્ટ થાય છે.

ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ, સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ પોઝિટિવ.

વિસનગરમાં વિધવાને પેન્શન ન મળતા પથારીવસ વૃદ્ધાને ખાટલા સાથે પ્રાંત કચેરી લઇ જવા પડ્યા, તાત્કાલિક અસરથી પેન્શન શરૂ કરાયું.

મુંબઈથી શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ આવી, મહિલા મુસાફરે કહ્યું- મારા ટેસ્ટ કરાવી મુસાફરી કરી, પરંતુ ટ્રેનમાં કે અહીંયા કોઈ ચેકિંગ નહીં.

એક અઠવાડિયામાં ઋષિકેશમાં 28 ગુજરાતી લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા.

ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શનનું કોહલીને મળ્યું ઈનામ, ટી20 રેન્કિંગમાં થયો ફાયદો.

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના નવા જ લક્ષણો જોવા મળ્યા, સરકારે આપી મહત્ત્વની જાણકારી

અમદાવાદના અસલાલી નજીક ભાત ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો.

અઢી કલાક વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા.

ગઠબંધનની સરકારને ખુશ કરવા પ્રેયર રૂમમાં સેક્સ વર્કરો બોલાવાતી, અશ્લિલ વીડિયો લીક થતાં PMના રાજીનામાની માંગ.

અમદાવાદમાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને રૂ.1000નો દંડ કરવાની જગ્યાએ પોલીસે માસ્ક આપ્યા.