ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ, સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ પોઝિટિવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 17:11:40
  • Views : 207
  • Modified Date : 2021-03-24 17:11:40

    અધિકારી અને તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોને કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. તમામ લોકોને હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. રાજકોટના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ થયો છે. સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. અધિકારી અને તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોને કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. તમામ લોકોને હાલ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News