પંચવટી નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 12:09:36
  • Views : 385
  • Modified Date : 2020-03-04 12:09:36

વડોદરા શહેરના ગોરવા પાસેથી પસાર થતી પંચવટી નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. અને યુવાનની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News