દુબઈથી આવેલા યુવાનને ભાભરની મોડલ સ્કૂલમાં કોરેન્ટાઇન કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 14:48:26
  • Views : 903
  • Modified Date : 2020-03-23 14:48:26

 કોરોના વાયરસ માત્ર એવા વ્યક્તિના લીધે વધુ ફેલાય છે. જેઓ 14 દિવસ સુધી કોરેન્ટાઇન રહેતા નથી. દુબઇથી ચાર દિવસ પહેલા આવેલા ભાભરના જીગરભાઈ જોષીને હોમ કોરેન્ટાઇન કરાયા હતા. પરંતુ વારંવાર બહાર નીકળી જતા તેઓને તેરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરે ભાભરની મોડલ સ્કૂલમાં ભર્તી કરાવી દીધો હતો.

Download Our B K News Today App



Related News