વડગામ તાલુકાના ભલગામમાં યુવા-વિકાસ એકતા સંગઠન દ્વારા પ્રતિભા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 15:03:22
  • Views : 418
  • Modified Date : 2020-03-04 15:03:22

વડગામના ભલગામમાં પ્રતિભા સ્પ

વડગામ તાલુકાના ભલગામમાં યુવા-વિકાસ એકતા સંગઠન દ્વારા પ્રતિભા 

સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના, ભજન, લોક ગીત, દેશ ભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધા મારું ગામ, દીકરી વિશે, ટેકનોલોજીનો 

ઉપયોગ એમ અનેક વિષયમાં બાળકોએ ભાગ લીધો હતો.

આ આયોજન ગામની એકતા માટે, બાળકોને પ્રતિભા શક્તિ બહાર લાવવા માટે અને ક્યા બાળકને કયા કાર્યમાં રસ છે તે જાણવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો તેમને  પ્રજાપતિ ભાઈચંદભાઈ હરીભાઈ તરફથી ઈનામ 

આપવામાં આવ્યા હતા.

ર્ધા યોજાઈ


Download Our B K News Today App



Related News