મુડેઠા (ગોગાપુરા) ના યુવાનનો અગમ્ય કારણે તળાવમાં પડી આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:59:01
  • Views : 452
  • Modified Date : 2020-07-31 12:59:01

   ડીસા તાલુકાના મુડેઠા (ગોગાપુરા) ના લીલાભાઈ રવાભાઈ દેવીપુજકએ બુધવારે ઢાંકણીયા તળાવમાં અગમ્ય કારણોસર પડતું મૂક્યું હતું.  જે અંગેની જાણ સ્થાનિક તરવૈયાને કરાતાં શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બીજા દિવસે ગુરુવારે સવારે યુવકની લાશ મળી હતી. આ યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળેલ છે. આ લાશને પરિવારને સોંપી હતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. }સાદુલસિંહ રાઠોડ

Download Our B K News Today App



Related News