'બિગ બોસ', 'મિર્ઝાપુર', 'રામાયણ'-'મહાભારત'ને પછાડીને 'તારક મહેતા...' યાહૂ મોસ્ટ સર્ચ 2020ના લિસ્ટમાં ટોચ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 12:55:46
  • Views : 337
  • Modified Date : 2020-12-02 12:55:46

    યાહૂએ વર્ષ 2020ના મોસ્ટ સર્ચ ફિલ્મ તથા ટીવી શોની યાદી બહાર પાડી છે. ટોપ ટેન લિસ્ટમાં ટોચના સ્થાને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છે. કોમેડી સિરિયલ છેલ્લાં 12 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલે 'બિગ બોસ' તથા 'મિર્ઝાપુર'ને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

  1. 1.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
  2. 2.મહાભારત
  3. 3.દિલ બેચારા
  4. 4.રામાયણ
  5. 5.ધ કપિલ શર્મા શો
  6. 6.બાગી 3 (હિંદી ફિલ્મ)
  7. 7.બિગ બોસ
  8. 8.સ્ટ્રીટ ડાન્સર 3D (હિંદી ફિલ્મ)
  9. 9.શકુંતલા દેવી (હિંદી ફિલ્મ)
  10. 10.મિર્ઝાપુર (વેબ સિરીઝ)    
  11.        

        આ પહેલાં યાહૂએ મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટીઝ તથા મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત તથા રિયા ચક્રવર્તી ટોપ પર રહ્યાં હતાં.લૉકડાઉનમાં બી આર ચોપરાની ટીવી સિરિયલ 'મહાભારત' તથા રામાનંદ સાગરની 'રામાયણ' ફરી વાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. 'મહાભારત' બીજા સ્થાને તથા 'રામાયણ' ચોથા સ્થાને હતું.


Download Our B K News Today App



Related News