આજે વિશ્વ પ્રાણી દિવસને લઈ રાજકોટમાં તમામ કતલખાના બંધ અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 13:42:10
  • Views : 357
  • Modified Date : 2020-10-04 13:42:10

       આજે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ કતલખાના બંધ રાખવા અને માસ-મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં કોઈ પણ જગ્યાએ આજે માંસ-મટનનું વેચાણ કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આજે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના તમામ કતલખાના બંધ રાખવા અને માસ-મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં કોઈ પણ જગ્યાએ આજે માંસ-મટનનું વેચાણ કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરવામમાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી 2 ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ માંસ, મટન, મચ્છી, ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો.ચૂસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી GPMC એક્ટ 1949 મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

Download Our B K News Today App



Related News