વડગામ તાલુકાના સીસરાણામાં બાળક સાથે સુષ્ટી વિરુદ્ધ કૃત્ય કરાતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 15:12:21
  • Views : 6553
  • Modified Date : 2020-03-01 15:12:21

 વડગામ તાલુકાના સીસરાણામાં બાળક સાથે સુષ્ટી વિરુદ્ધ કૃત્ય કરાતા ચકચાર

વડગામ તાલુકાના સિસરાણા ગામમાં એક દસ વર્ષના બાળક સાથે સત્તર (૧૭) વર્ષના કિશોરને સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરાતા ચકચાર મચી જવા પામી છે.

સિસરાણામાં શુક્રવારના બપોરના બે વાગ્યાની આસપાસ સિસરાણામાંજ રહેતા ઇમ્તિયાઝભાઇ હમીરભાઇ સુમરા ઉ.વ.આશરે ૧૭ ગામના જ એક બાળકને પૈસા આપવાની લાલચ આપીને  શાળા પાછળ આવેલા પોતાના મકાનમાં લઈ જઈને ઘરનો દરવાજો બંધ કરીને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. અને બાળકને કોઈને  કહ્યું છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલ બાળક પાંચ વાગ્યે ઘરે આવ્યો હતો. અને મોડે તમામ બાબતની જાણ તેની માતાને કરતા તેની માતા હેબતાઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ કુટુંબીજનોને કરાતાં હલચલ મચી ગઇ હતી. આ વાત ગ્રામજનોને કરાતાં મોડે બાળકને વડગામ સી.એચ.સી.સારવાર આપ્યા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે વડગામ પોલીસ દ્વારા કિશોર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી 




Download Our B K News Today App



Related News