પાંથાવાડામાં ગટરનું પાણી રોડ પર ફરી વળતાં ગ્રામજનો હેરાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 11:59:56
  • Views : 390
  • Modified Date : 2020-08-04 11:59:56

   વર્ષ 2018માં અંદાજીત 2 કરોડના ખર્ચ બનાવેલા રસ્તા પર દરરોજ ગટરોનું પાણી ફરી વળતા માર્ગ પરથી પસાર થતા મુસાફરો ગંદાપાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.જો કે આ બાબતે તંત્રનુ ધ્યાન દોરવા છતા ઉકેલ ન આવતા સ્થાનિકોમા રોષ ભભૂક્યો છે. 

Download Our B K News Today App



Related News