વાવ તાલુકાની સપ્રેડા માલાણી વિદ્યાલય શૈક્ષણિક પ્રવાસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 15:13:34
  • Views : 452
  • Modified Date : 2020-01-03 15:13:34


વાવ તાલુકાની સપ્રેડામાં આવેલ માલાણી વિદ્યાલય, સપ્રેડા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ  યોજાયો હતો. જેમાં 

સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા, વડોદરા, પાવાગઢ, ગળતેશ્વર, જેવાં ધાર્મિક સ્થળો પરનો પ્રવાસ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય સહિત સંસ્થા પ્રમુખ એમ.એમ.માલાણી દ્વારા બાળકોના જીવનમાં જ્ઞાનમાં વધારો થાય અને એમનું વ્યક્તિત્વ ખીલે તે માટે આવા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. 



Download Our B K News Today App



Related News