વિધાન ચૂંટણીમાં કમળ ખીલવવા ગુજરાતના નવયુવકના દિલ્હીમાં ધામા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 16:15:53
  • Views : 520
  • Modified Date : 2020-02-06 16:15:53

વિધાન ચૂંટણીમાં કમળ ખીલવવા ગુજરાતના નવયુવકના દિલ્હીમાં ધામા

ગુજરાતના પાટનગરના યુવા એવા નવયુવાન યુવક દ્વારા ટુંકા જ વર્ષમાં સારી એવી કામગીરીના કારકિર્તી મેળવી ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય દ્વારા આ પાટનગરના યુવાન દિવ્ય ત્રિવેદીને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારે હમણાં જ એકાદ જ મહિના પહેલાં ગાંધીનગર પાસે આવેલા અડાલજ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમિટ યોજાઈ હતી. તેમાં સમાજના ઘણાં યુવાનોને રોજગારી માટે પ્રેર્યા હતા અને હજારો યુવાનોને રોજગારી મળી હતી. ત્યારે ભારતના વડાપ્રધાન હરહંમેશ પોતાના પ્રવચનમાં શ્રેષ્ઠ ભારત અને સ્વચ્છ ભારતનું પ્રવચન આપતા હોય છે. ત્યારે આ પ્રવચન સાંભળીને હજારોમાંથી એક યુવાનના મગજમાં કાનમાં બેસી જાય તો વડાપ્રધાનના સપનાને સાકાર કરવા પ્રયત્ન તનતોડ કરતાં હોય છે. ત્યારે બધી જ જવાબદારી વડાપ્રધાનની થોડી છે તેમ સમજીને પોતાના વિચારોના વિમર્શથી અનેક સેવાકીય પ્રવૃતિઓથી દોટ આ યુવાને લગાવી છે. ત્યારે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવોર્ડ આપ્યો હતો. ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલ દ્વારા સેક્ટર - ૭ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજીને ઘણાંને ચોંકાવી દીધા હતા. ત્યારે ગુજરાતના નવયુવાનોના ઘણાં જ પ્રશ્નો છે તે પ્રશ્નોને આખરી ઓપ આપવાના આશયથી દિવ્ય ત્રિવેદીએ દિલ્હી દોટ લગાવીને અનેક કેન્દ્રિય મંત્રીઓને મળીને ચર્ચા કરી છે. દિવ્ય ત્રિવેદી હાલ દિલ્હી હોઈ તેમણે ભારતના સપનાને સાકાર કરવાના ઉમદા હેતુથી દિલ્હી ખાતેના યુવા કાર્યક્રમો અને ખેલ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી કિરણ રિજ્જુ સાથે મુલાકાત કરી નીતિ વિષયક 




Download Our B K News Today App



Related News