ડીસાના સાવિયાણા નજીકથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 10:22:31
  • Views : 616
  • Modified Date : 2020-07-13 10:22:31

સાવિયાણા ગામ પાસે રવિવારે દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની માહિતી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ઈકોગાડી દેખાતા પોલીસે ઊભી રખાવી તલાસી લેતાં તેમાંથી દારૂની 253 બોટલ મળી આવી હતી. પોલીસે વિવિધ બ્રાન્ડનો દારૂ અને ગાડી સહિત ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે કારચાલક વસંતસિંહ નાનસિંહ જાદવ અને સોમતસિંહ રણછોડજી જાદવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News