વપરાયેલા માસ્ક નો સફાઈ કરી ફરી પેકિંગ કરતો વીડિઓ થયો વાઇરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:38:55
  • Views : 535
  • Modified Date : 2020-03-11 17:38:55

સોશિયલ મીડિયા માં વિડિઓ થયો વાઇરલ

વપરાયેલા માસ્ક નો સફાઈ કરી ફરી પેકિંગ કરતો વીડિઓ થયો વાઇરલ

પાંચ લાખથી વધુ માસ્ક ને સફાઈ કરી ફરીથી પેકિંગ માટે તૈયાર કરતો વિડિઓ થયો વાઇરલ

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતો વિડિઓ આવ્યો સામે 

નવા માસ્ક લેતી વખતે ધ્યાન રાખીને ખરીદી કરવી.

વિડિઓમાં દેખાતું સત્ય હોય તો તેની સામે કાર્યવાહી કરવા વિનંતી

જો કાયદેસરની કાર્યવાહી થાય તો લાખો લોકોનું સ્વાસ્થ બચી શકે...

Download Our B K News Today App



Related News