વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડતી ચિલોડા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:28:09
  • Views : 401
  • Modified Date : 2020-03-01 16:28:09

વિદેશી દારૂ ભરેલ ગાડી પકડી પાડતી ચિલોડા પોલીસ

રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિને અંકુશમાં લેવા સારૂ ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. 

મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણા ગાંધીનગર વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવેલ.

જે અન્વયે અમોએ સર્વેલન્સ સ્ટાફના માણસોને જુદી-જુદી ટીમો બનાવી પરીક્ષાલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.  અનુસંધાને હે.કો.દિગ્વીજયસિંહ, હે.કો.ભાવિકકુમાર, પો.કો.મીલનભાઈ, પો.કો. અમીતકુમાર આ દિશામાં પ્રયત્નશીલ હતા દરમિયાન સાથેના હે.કો. 

દિગ્વિજયસિંહનાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, 



Download Our B K News Today App



Related News