નગરપાલિકાએ બાકીદારોની વેરા વસૂલાત શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:46:26
  • Views : 380
  • Modified Date : 2020-03-18 11:46:26

પાલિકા દ્વારા છેલ્લા આઠ-દસ વર્ષથી વેરો ન ભરતાં બાકીદારોને આખરી નોટિસ આપ્યા બાદ વેરો ન ભરતાં 30 નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. પાલિકા ચીફ ઓફિસર એલ.બી. દેસાઈએ પાલિકા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ઇડરના અલગ અલગ રહેઠાણ વિસ્તારોમાં મોકલી વેરાની વેરા વસૂલાત ઝૂંબેશ શરૂ કરતા તા.17-02-2020 સુધીમાં રૂ.1.71 કરોડની બાકી વસૂલાત થઈ હતી અને છેલ્લા આઠ-દસ વર્ષથી વેરો ન ભરતા રીઢા બાકીદારોનો કુલ રૂ.3.5 કરોડ જેટલો બાકી નીકળતો વેરો વસૂલવા આખરી નોટિસ આપી હતી.15 હજારથી વધુ વેરો બાકીદારોના નામ 

15 હજારથી વધુ વેરો બાકીદારોના નામ
પટેલ નરેશભાઈ હરીભાઈ18607
પટેલ નટુભાઈ મુળાભાઈ20651
પટેલ ભેમાભાઈ રણછોડભાઈ21325
પટેલ રતિલાલ ગંગારામ18329
પટેલ વિજયકુમાર બબલદાસ22755
સુથાર જયંતિભાઈ નારણભાઈ20133
સુથાર વિજયભાઈ બાબુભાઈ17888
પ્રજાપતિ મહેન્દ્રભાઈ ભીખાભાઈ16798
મેમણ મહમદરફીક રસુલભાઇ23732
મેમણ ગફાર એચ18707
મેમણ મહંમદઇલીયાસ કાદરભાઈ
તથા મેમણ ફારૂક કાદરભાઈ
18108
ભાંભી મોહનભાઈ, ચંદુભાઈ, મુળચંદભાઈ23698
પંડ્યા સુભાષ મહેન્દ્રકુમાર19685
પરમાર પરેશકુમાર હેમાભાઇ19183

Download Our B K News Today App



Related News