પાલનપુરના વેપારીની હત્યાની તપાસ એલસીબીને સોંપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 12:24:14
  • Views : 937
  • Modified Date : 2020-07-22 12:24:14

પાલનપુરના આકેસણ ગામ નજીક 7 જુલાઇએ શહેરના વેપારીને ઝાડ સાથે બાંધી સળગાવી હત્યા કરાયાની ઘટના સામે આવી હતી.આ મામલે મૃતક વેપારીના પુત્રએ પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા તાલુકા પીએસઆઇએ સાત દિવસ સુધી તપાસ હાથ ધરી હતી.જો કે ઘટનાને સાત દિવસ વિતવા છતા કોઇ જ કડી હાથે ન લાગતા છેવટે પોલીસ વડાએ તાલુકા પીએસઆઇ પાસેથી તપાસ આંચકી વધુ તપાસ એલસીબીને સોપાઇ છે.

Download Our B K News Today App



Related News