વાવ વાવ પંથકમાં કેનાલ તુટવાનો સિલસિલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:48:21
  • Views : 566
  • Modified Date : 2020-01-29 16:48:21

બ્રેકીંગ...વાવ

વાવ પંથકમાં કેનાલ તુટવાનો સિલસિલો યથાવત...

વાવના બાલુત્રી માઈનોર  કેનાલ ના 20 ફુટ નુ પડયુ ગાબડુ ....

કેનાલની સફાઈના કરવાના કારણે પડીરહ્યા છે ગાબડા...

5 હેકટર જીરા ના પાક મા ફરી વળ્યુ પાણી ખેડૂતો ને લાખો નુ નુકસાન ....

વધારે પડતું પાણી છોડવાથી પડ્યું ગાબડું આકોલી ની સિમ માં પડ્યું ગાબડું...

પટેલ કૃપાભાઈના ખેતરમાં પડ્યું ગાબડું...

Download Our B K News Today App



Related News