યોગ્ય વસ્ત્ર પરિધાન કરીને આવો :

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 14:28:50
  • Views : 383
  • Modified Date : 2019-10-22 14:28:50

યોગ્ય વસ્ત્ર પરિધાન કરીને આવો : જીન્સ અને સ્લીવલેસ ટોપ પહેરી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ગયેલી યુવતીને ચેન્નાઈના RTO ઓફિસરે પાછી મોકલી : સલવાર અને કમીઝ પહેરીને આવ્યા પછી જ ડ્રાઇવિંગ ટેસ્ટ લીધો : કાયદામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરાયો ન હોવાનું મોટર એક્સીડંટ કેસ એડ્વોકેટનું મંતવ્ય


Download Our B K News Today App



Related News